શોધખોળ કરો

Butter Khichdi: ઘરે જ બનાવો હોટેલ જેવી બટર ખીચડી, ઘરના બધા લોકો આંગળા ચાટતા રહી જશે

Butter Khichdi Recipe: જો તમે પણ ઘરે કેટલીક ખાસ અને અદ્ભુત વાનગી બનાવવા માંગો છો, તો હવે તમે ઓછા સમયમાં હોટેલ જેવી સ્વાદિષ્ટ બટર ખીચડી બનાવી શકો છો.

Butter Khichdi Recipe: જો તમે પણ ઘરે સાદી ખીચડી ખાઈને કંટાળી ગયા હોવ તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે ઓછા સમયમાં સ્વાદિષ્ટ મસાલેદાર બટર ખીચડી બનાવી શકો છો. આજે અમે તમને તેની રેસિપી જણાવીશું, જેને અનુસરીને તમે કંઈક ખાસ અને નવું ખાઈ શકો છો. બટર ખીચડી એક એવી વાનગી છે જે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કોઈ ખાસ અને અદ્ભુત વાનગી બનાવવા માંગો છો, તો આ ખાસ રેસિપીને બનાવો.

બટર ખીચડી બનાવવા માટેની સામગ્રી
ઘરે સ્વાદિષ્ટ અને અનોખી બટર ખીચડી બનાવવા માટે તમારે કેટલીક સામગ્રીની જરૂર પડશે. જેમ કે 1 કપ મગની દાળ, 1 કપ ચોખા, 2-3 બારીક સમારેલા લીલા મરચાં, 1 ઇંચ છીણેલું આદુ, 1 ટીસ્પૂન જીરું, ચપટી હિંગ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન  ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2-3 ચમચી ઘી, તાજા બારીક સમારેલી કોથમીર અને લીંબુના રસની મદદથી તમે ઘરે જ સ્પેશ્યલ બટર ખીચડી બનાવી શકો છો.

ટેસ્ટી બટર ખીચડી બનાવવાની રીત
ટેસ્ટી બટર ખીચડી બનાવવા માટે સૌથી પહેલા તમારે મગની દાળ અને ચોખા બંનેને બે થી ત્રણ વાર સાફ પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. ત્યાર બાદ આ બંને વસ્તુઓને થોડી વાર પાણીમાં પલાળી રાખો. હવે કૂકરમાં પલાળેલી દાળ અને ચોખા મૂકો.

આ પછી કુકરમાં તમારા સ્વાદ પ્રમાણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને અન્ય મસાલા નાખો. તેમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોવું જોઈએ. કુકરમાંથી ત્રણ-ચાર સીટી આવે એટલે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું અને હિંગ ઉમેરો.

જીરું બરાબર તતડે એટલે તેમાં લીલાં મરચાં અને છીણેલું આદુ ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં બારીક સમારેલી ડુંગળી અથવા ટામેટાં પણ ઉમેરી શકો છો. હવે કુકરમાં બધા શેકેલા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.

આ બાબતો ધ્યાનમાં રાખો
હવે આ ખીચડીને એક બાઉલમાં કાઢીને તેમાં બારીક સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો. જો તમે તમારી ખીચડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગો છો, તો તમે તમારી પસંદગી મુજબ કેટલાક શાકભાજી ઉમેરી શકો છો.

જો તમને દહીં ગમે છે, તો તમે ખીચડી સાથે દહીં પણ સર્વ કરી શકો છો. જો તમે આ ખીચડીનો સ્વાદ વધારવા માંગતા હોવ તો તમે ઉપર ઘી કે માખણ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારી ખીચડી વધુ સ્વાદિષ્ટ લાગશે.

આ પણ વાંચો...

Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા

ટોપ સ્ટોરી

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Embed widget