શોધખોળ કરો

નાસ્તામાં બનાવો ચીઝી લચ્છા પરાઠા, બનાવવાની રીત ખૂબ જ સરળ

Cheese Laccha Paratha Recipe: બાળકો હંમેશા સ્વાદિષ્ટ અને ખાસ ખાવાની માંગ કરે છે. તો તમે તેમને સવારના નાસ્તામાં ચીઝી લચ્છા પરાઠા બનાવીને ખવડાવો. તેને બનાવવા માટે કોઈ પૂર્વ તૈયારી કરવાની રહેશે નહીં.

બાળકો હંમેશા કંઈક ખાસ ખાવાની માંગ કરે છે. જેને પૂર્ણ કરવા માટે તમે કલાકો રસોડામાં પસાર કરો છો અને રજાનો દિવસ પણ પસાર થાય છે. પરંતુ આ રેસીપી બનાવવા માટે બહુ મહેનત નહીં પડે અને અગાઉથી તૈયારીની પણ જરૂર નહીં પડે. બાળકો માટે નાસ્તામાં માત્ર ટેસ્ટી ચીઝી લચ્છા પરાઠા બનાવો. તેને બનાવવાની રેસીપી ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ ચીઝી લચ્છા પરાઠા બનાવવાની રીત. જો તમે ઈચ્છો તો આ વાનગીને લંચ કે ડિનરમાં પણ સર્વ કરી શકો છો.

ચીઝી લચ્છા પરાઠા માટેની સામગ્રી

એક કપ ઘઉંનો લોટ

જરૂર મુજબ તેલ

સ્વાદ માટે મીઠું

½ કપ છીણેલું ચીઝ

મિક્સ હર્બસ

બારીક સમારેલી કોથમીર

લાલ મરચું

ચીઝી લચ્છા પરાઠા બનાવવા માટેની રીત..

સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. આ લોટમાં બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

પછી સામાન્ય પાણી વડે લોટ બાંધી બાજુ પર રાખો. લગભગ અડધા કલાક પછી આ લોટને મસળી લો. ત્યારબાદ ચીઝને સારી રીતે છીણીને પ્લેટમાં રાખો. હવે લોટના ગોળ બોલ બનાવો અને રોટલી વાળી લો. પાતળી રોટલી વણી લો. હવે આ રોટલી પર હલકું તેલ લગાવો. પછી ઉપર છીણેલું ચીઝ ફેલાવો.

તેની સાથે મિક્સ હર્બ્સ, બારીક સમારેલી કોથમીર, વાટેલા લાલ મરચાં ઉમેરો. હવે એ જ સાઈઝની બીજી રોટલી વાળી લો, ચીઝના ભાગને ઢાંકી દો અને કિનારીઓને સારી રીતે દબાવો. જેથી તે ખુલે નહીં.

હવે આ ચીઝ ભરેલી રોટલીને એક ઈંચ લાંબા ટુકડામાં કાપી લો. બધા લાંબા ટુકડાને એક પછી એક રોલ કરો અને એકને બીજા ઉપર સેટ કરો અને તેને ગોળ આકાર આપો. તેને હાથ વડે દબાવીને સહેજ સપાટ બનાવો અને પછી તેને રોલિંગ પિન વડે રોલ કરો. ત્યારબાદ ગરમ તવી પર મૂકો અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ટેસ્ટી ચીઝી લચ્છા પરાઠા તૈયાર છે.  તેને રાયતા અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. તે બાળકોની સાથે સાથે પુખ્ત વયના લોકોને પણ ગમશે.

ટોપ સ્ટોરી

લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ નુકસાન, જાણો
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
સવારે ઓશિકા પર લાળ દેખાય છે? સામાન્ય ન ગણશો, આ ગંભીર બીમારીની હોઈ શકે છે નિશાની
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે આ માછલી! જાણો અમેરિકન હાર્ટ એસોસિએશનનો મહત્વનો રિપોર્ટ
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો
5 લોકોના પરિવાર માટે કયું ગીઝર બેસ્ટ? વીજળીનું બિલ બચાવવા આ બાબતો ધ્યાનમાં રાખો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
Gandhinagar: ગાંધીનગર મનપામાં દિવાળી પહેલા નવા શાસકોની વરણી, 3 નવેમ્બરે સામાન્ય સભા બોલાવાઈ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Embed widget