શોધખોળ કરો

Covid-19: માસ્કના ઉપયોગમાં વર્તી રહ્યાં છો લાપરવાહી, તો થઇ જાવ સાવધાન, આ છે માસ્કના ઉપયોગની યોગ્ય રીત

Mask Uses: સીડીસીએ માસ્કના ઉપયોગને લઈને ઘણા સૂચનો આપ્યા છે. જો તમે આખો દિવસ માસ્કનો ઉપયોગ કરો છો, તો તેને ફરીથી પહેરવું જોઈએ નહીં. આવા માસ્ક નુકસાનકારક સાબિત થઈ શકે છે

Mask Uses: સીડીસીએ માસ્કના ઉપયોગને લઈને ઘણા સૂચનો આપ્યા છે. જો તમે આખો દિવસ માસ્કનો ઉપયોગ કરો છો, તો તેને ફરીથી પહેરવું જોઈએ નહીં. આવા માસ્ક નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લોકોમાં કોરોના વાયરસનો ડર યથાવત છે. કોરોના વાયરસના કારણે દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. નિષ્ણાતો દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે. જો કે, લોકો માસ્ક લગાવવામાં પણ બેદરકાર થઇ રહ્યાં  છે. આ સાથે લોકો માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે પણ સભાન નથી.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ માસ્કના ઉપયોગ અંગે ઘણા સૂચનો આપ્યા છે. તેમના મતે, જો તમે આખો દિવસ માસ્કનો ઉપયોગ કરો છો, તો તેને ફરીથી પહેરવું જોઈએ નહીં. આવા માસ્ક નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સાથે, માસ્ક એવો હોવો જોઈએ કે તે મોંને સંપૂર્ણ રીતે ચુસ્ત રીતે કવર કરે

માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો

  • જો તમે થોડા સમય માટે માસ્ક પહેર્યું હોય અને તેમાં ભેજ ન હોય, તો તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
  • જો માસ્ક કપાયેલો હોય અથવા ઢીલો થઈ ગયો હોય, તો તેનો ઉપયોગ કરશો નહીં. તે વાપરવા યોગ્ય નથી.
  • માસ્ક ચહેરા પર ચુસ્તપણે ફિટ થવો જોઈએ. બહુ મોટું કે નાનું માસ્ક પહેરવાથી ફાયદો થશે નહીં.
  • એક કરતા વધુ માસ્ક રાખો અને સમયાંતરે માસ્ક બદલતા રહો.
  • માસ્ક ઉતાર્યા પછી હાથ સાબુથી ધોવા જોઈએ.
  • જ્યારે તમે માસ્ક ઉતારો છો, ત્યારે માસ્કનું ઇલાસ્ટિકથી જ  ઉતારો. માસ્કના આગળના ભાગમાં  સ્પર્શ કરશો નહીં.
  • જો તમને માસ્ક પહેરતી વખતે છીંક કે ખાંસી આવે છે, તો આ માસ્કનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ.
  • જો માસ્કનો ફરીથી ઉપયોગ કરવો હોય તો તેને ખિસ્સામાં કે ટેબલ પર ન રાખવો જોઈએ. તેને પેપર બેગમાં ફોલ્ડ કરીને રાખો.
  • જો માસ્કમાં ભેજ હોય, તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. માત્ર ડ્રાય માસ્કનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget