શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

તરબૂચ પર મીઠું છાંટીને ખાઓ છો તો તરત જ બદલો તમારી આદત, જાણો તેના નુકસાન

Fruits Eating Tips: ઉનાળામાં તરબૂચ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. પરંતુ તેને ખાવાના સાચા નિયમો પણ જાણી લો જેથી આ તરબૂચ સ્વાસ્થ્ય માટે હાનિકારક ન બને.

What Not To Eat With Watermelon: હાલમાં ઉનાળાની ઋતુમાં ઠેકઠેકાણે તરબૂચનું વેચાણ મોટાપાયે થઈ રહ્યું છે અને આ એવું ફળ છે જે સૌ કોઈ ખાઈ શકે છે કેમ કે તે સસ્તું હોય છે. અને ખૂબ જ સરળતાથી મળી રહે છે. તરબૂચ ન માત્ર શરીરને હાઇડ્રેટ રાખે છેપરંતુ તે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની માત્રા પણ પૂરી કરે છે. ઘણીવાર કેટલાક લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને તરબૂચમાંથી જેટલું પોષણ મળે છે તેટલું ન મળ્યું. તેનું કારણ એ છે કે તરબૂચમાં કોઈ ખામી નથી. તેના બદલે  તરબૂચ ખાવાની તમારી ખોટી રીતને કારણે છે. તરબૂચ ખાતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તરબૂચ સાથે શું ન ખાવું જોઈએજેથી તમને તરબૂચનું સંપૂર્ણ પોષણ મળે.

તરબૂચ સાથે શું ન ખાવું

ઘણીવાર લોકો જ્યારે ફળ ખાવા બેસે છે ત્યારે તેની ઉપર મીઠું અથવા કાળું મીઠું નાખે છે. તેનાથી ફળનો સ્વાદ ચોક્કસ વધે છેપરંતુ ફળનું પોષણ સમાપ્ત થઈ જાય છે. જો તમે તરબૂચના ભરપૂર પોષણનો લાભ લેવા માંગતા હોવ તો તેને મીઠું ઉમેરીને ખાશો નહી. તેના બદલે તેના મૂળ સ્વાદ સાથે તરબૂચના ટુકડાનો આનંદ લો. મીઠાના કારણે તમારું શરીર તરબૂચના તમામ પોષણને શોષી શકતું નથી. એટલા માટે તરબૂચ ખાધા પછી કે તરત જ તેની સાથે મીઠું કે નમકવાળી વસ્તુઓ ન ખાવી.

આ ખોરાક હાનિકારક પણ હોઈ શકે છે

તરબૂચ સાથે અથવા તેના પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી ઈંડા કે તળેલી વસ્તુઓ ન ખાવી. તરબૂચ જેટલું રસદાર હોય છેતેટલું જ તેમાં ફાઈબર હોય છે. તળેલું કે શેકીલુ ખાવાથી તરબૂચના રસનો પૂરો લાભ મળતો નથી. ઈંડા અને તરબૂચની તાસીર અલગ-અલગ હોય છેતેથી તેમને એકસાથે ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. એટલા માટે આ સિઝનમાં જ્યારે પણ તમે તરબૂચનો આનંદ માણો તે મહત્વનું છે. તે પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી કંઈપણ ખાશો નહીં. જેથી તરબૂચ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત ન થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Embed widget