શોધખોળ કરો

Skin Care tips:સ્વિમિંગના કારણે થતી સ્કિન ટેનને દૂર કરવા માટે અપનાવો આ ઉપાય

શું તમે પણ સ્કિન ટેનના ડરથી સ્વિમિંગ કરવાનું ટાળો છો તો તો આ બાબતોનું ધ્યાન રાખીને આપ ટેનિંગથી દૂર રહી શકો છો.

Skin Care tips:શું તમે પણ સ્કિન ટેનના  ડરથી સ્વિમિંગ કરવાનું ટાળો છો  તો તો આ બાબતોનું ધ્યાન રાખીને આપ  ટેનિંગથી દૂર રહી શકો છો.

શું તમે પણ સ્કિન ટેનના  ડરથી સ્વિમિંગ કરવાનું ટાળો છો  તો તો આ બાબતોનું ધ્યાન રાખીને આપ  ટેનિંગથી દૂર રહી શકો છો.

ગરમી વધી રહી હોવાથી લોકો સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં કલાકો ગાળતા જોવા મળી રહ્યા છે. ઉનાળામાં આ બંને વસ્તુઓનો ક્રેઝ બાળકોથી લઈને વડીલો સુધી દરેકમાં જોવા મળી રહ્યો છે. ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે પાણીથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો સ્વિમિંગ પૂલ અથવા વોટર પાર્કમાં કલાકો પસાર કરવાનું પસંદ કરે છે, જેથી શરીરને ઠંડક મળે અને મનને પણ શાંતિ મળે. પાણીમાં કલાકો ગાળવાની મજા આવે છે, પરંતુ સાથે જ ત્વચાને સજા પણ થાય છે, જેનું સૌથી મોટું કારણ છે ક્લોરિન. હા, સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. સ્વિમિંગ દરમિયાન સ્કિન ટેનથી કેવી રીતે બચવું સમજીએ

સનસ્ક્રિન લગાવો

સનસ્ક્રીન સૂર્યના કિરણોથી રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં, લોકો ઉનાળામાં બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવે છે, જેથી સૂર્યના કિરણો તેમની ત્વચાને નુકસાન ન પહોંચાડી શકે. આવી સ્થિતિમાં સ્વિમિંગ પૂલમાં જતાં પહેલાં પણ વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવો. વાસ્તવમાં, વોટરપ્રૂફ સનસ્ક્રીન માત્ર સૂર્યના કિરણોથી જ નહીં પરંતુ ક્લોરિનવાળા પાણીથી પણ ત્વચાનું રક્ષણ કરે છે.

સ્વિમિંગ પુલ જતાં પહેલા અને બાદ નાહી લો

સ્વિમિંગ પૂલમાં જતાં પહેલાં ત્વચાના કોષોને હાઇડ્રેટેડ રાખવા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, કોષોને હાઇડ્રેટ રાખવા માટે સ્નાન કરો, જેથી જ્યારે તમે ક્લોરિનવાળા પાણીમાં પગ મુકો ત્યારે તમારી ત્વચાના કોષો શુષ્ક નહીં પરંતુ હાઇડ્રેટેડ હશે, જેનાથી ક્લોરિન પાણીની વિપરીત અસર ઓછી થઇ જાય  છે, . . આવી સ્થિતિમાં સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા પછી પણ હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. આનાથી ક્લોરિનની જે પણ અસર હશે તે દૂર થશે. સ્નાન કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલો

અઠવાડિયામાં એકવાર બોડી મસાજ કરો

જો આપ રોજ સ્વિમિંગ એન્જોય કરવા માંગો છો તો  આવી સ્થિતિમાં, ક્લોરિન પાણીની અસરથી બચવા માટે, અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ડીપ બોડી મસાજ કરાવો, જેથી તમારી ત્વચાને ફાયદો થશે.

 વિટામિન સીનું સેવન કરો

 જ્યારે તમે વારંવાર સ્વિમિંગ માટે જાઓ છો, ત્યારે સ્વિમિંગ પૂલનું પાણી તમારી ત્વચાને માત્ર શુષ્ક જ નથી બનાતું પરંતુ  ત્વચાનું pH લેવલ પણ ઉપર-નીચે જાય છે. આવી સ્થિતિમાં ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવા માટે વિટામિન સી લો. જો તમે વિટામિન સીનું સેવન કરવા માંગતા નથી, તો  ખાટા ફળોને ડાયટમાં સામેલ કરો. લીલા શાકભાજી ભરપૂર માત્રામાં લો

હાઇડ્રેટેડ રહો

 આખા દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો કે જેથી આપની સ્કિન હાઇડ્રેઇટ  રહે.  આ રીતે હાઇડ્રેટેડ રહેવાથી તમે ક્લોરિન પાણીની અસરથી બચી શકો છો. તેથી ધ્યાનમાં રાખો કે પૂલમાં જતાં પહેલાં તમારી જાતને હાઇડ્રેઇટ રાખવા પુરતું પાણી પીવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
ભારતના કયા 5 રાજ્યોમાં બાળ કેન્સરનો ખતરો સૌથી વધુ? બ્રિટિશ જર્નલનો ઘટસ્ફોટ
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Stomach Burning at Night: રાત થતાં જ પેટમાં વધી જાય છે બળતરા, હોઈ શકે છે આ કારણો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
Heart tests after 40: 40ની ઉંમર વટાવી ચૂક્યા છો? હાર્ટ એટેકથી બચવા આજે જ કરાવો આ 3 ટેસ્ટ, જાણો વિગતો
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ
શિયાળામાં અઠવાડિયે કેટલી વાર વાળ ધોવા જોઈએ? આ ભૂલોથી વધી શકે છે હેરફોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget