શોધખોળ કરો

અફલાતૂન હોય છે Flightsમાં એરહોસ્ટેસના રેસ્ટ રૂમનો અંદરનો નજારો, જુઓ અંદરની તસવીરો

1/11
2/11
3/11
4/11
5/11
ઊંઘનારા લોકોને કોઈ પરેશાની ના થાય એટલા માટે અહીં બે બેડની વચ્ચે પાર્ટિશન લાગાવી દેવામાં આવે છે.

6/11
7/11
પ્લેનના આ રેસ્ટ રૂમમાં ચા-કોફી, નાસ્તા-પાણીથી લઈને આરામ કરવાની ઉત્તમ પ્રકારની સુવિધા હોય છે. તેટલું જ નહીં દરેકની પ્રાઈવસીનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હોય છે.

8/11
આ સિવાય મેઈન સેક્શનના ખૂણામાં પણ ખાલી જગ્યા હોય છે. એટલું જ નહીં પરંતુ વિમાનની પાછળના ભાગમાં પણ ખાલી જગ્યા હોય છે. આ જગ્યાઓમાં રેસ્ટ રૂમ અને બેડ બનાવવામાં આવે છે.

9/11
પોતાના અલગ અલગ કર્મચારીઓ માટે અલગ અલગ સ્ટાઈલ અને સાઈઝના આ રેસ્ટ રૂમ બનાવવામાં આવે છે. વિમાનની ઉપરનો ભાગ હંમેશા ખાલી જ રહે છે

10/11
ફ્લાઈન્સ અને પેસેન્જર એરિયા સિવાય પણ ફ્લાઈટમાં ઘણી એવી જગ્યા હોય છે જેનો ઉપયોગ વિમાન કંપનીઓ તેમના સ્ટાફને વિશેષ સુવિધા આપવા માટે કરે છે. આ જગ્યામાં એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ મેમ્બર પણ આરામ કરી શકે છે. આ જગ્યાને ક્રૂ રેસ્ટ ડિપાર્ટમેન્ટના નામેથી પણ ઓળખવામાં આવે છે.

11/11
સિડની: ઈન્ટરનેશનલ હવાઈ મુસાફરી લાંબી હોવાના કારણે એર હોસ્ટેસની અલગ-અલગ શિફ્ટ રાખવામાં આવતી હોય છે. આ દરમિયાન પ્લેન લેંડ ન થાય ત્યાં સુધી તેમને પ્લેનમાં જ આરામ કરવાનો હોય છે. તેના માટે ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ માટે અલગથી ખાસ રૂમ બનાવવામાં આવ્યા હોય છે જ્યાં તેઓ આરામ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી

Almonds: દરરોજ 4-6 બદામ ખાવાથી થઈ શકે છે આ 7 ફાયદાઓ, જાણો  

Floor Cleaning Tips: પોતા કરતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, અરીસાની જેમ ચમકી ઉઠશે ઘરનો ખૂણે-ખૂણો

માત્ર 30 દિવસ માટે ખાંડ છોડી જુઓ; શરીરમાં જે અકલ્પનીય ફેરફાર થશે તે જાણી ચોંકી જશો!

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો

Embed widget