શોધખોળ કરો

Lifestyle: વૃદ્ધાવસ્થામાં પણ  દેખાશો યુવાન, જો ફોલો કરશો આ ડાયટ

Lifestyle: વૃદ્ધાવસ્થામાં પણ  દેખાશો યુવાન, જો ફોલો કરશો આ ડાયટ

50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી દેખાઈ શકે છે. આ માટે આપને યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય. યુવાન દેખાવું અને ઊર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે તમે 50 વર્ષ વટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો. આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઇ શકો છો. એટલે કે, 50 વર્ષની ઉંમરે પણ, તમે 35 વર્ષની ઉંમરે જેટલી ત્વચા કાંતિમય બનાવી શકો છો. આ માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું પડશે. અહીં અમે તમને એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું દરરોજ સેવન કરવાથી 50 વર્ષની ઉંમરમાં પણ વૃદ્ધાવસ્થા તમને સ્પર્શશે નહીં.

મખાના ખાઓ: તમે દરરોજ એક બાઉલ મખાને ખાવાનું શરૂ કરો. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જો ગ્રામમાં વાત કરીએ તો તમે દરરોજ 5 થી 10 ગ્રામ મખાના ખાઈ શકો છો. જો કે તમારે તળેલા મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ એન્ટીએજિંગ ખોરાક છે.

હળદરવાળું દૂધ પીવો: હળદર વાળું દૂધ સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ નથી લાગતુ પરંતુ તેના ફાયદા ચોક્કસ છે. દરેક એજ ગ્રૂપના લોકોએ હળદરનું દૂધ પીવું જોઇએ. સ્કિનને હેલ્થી રાખવાની સાથે તે શરીરને સંક્રમણથી પણ દૂર રાખે છે.

રોજ એક બીટ ખાવ: બપોરે અથવા સાંજે સલાડમાં બીટ લો. શરીરને નજીવી માત્રામાં ચરબી મળે છે જ્યારે પ્રોટીન, ફાઈબર, ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન-સી, વિટામિન-એ, પોટેશિયમ વગેરે અનેક પ્રકારના મિનરલ્સ અને પોષક તત્વો મળે છે. બીટરૂટનું સેવન બ્લડ લેવલ જાળવી રાખવા અને ત્વચાના કોષોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

મધનું સેવન કરો: દરેક લોકોને મધ ખાવું પસંદ હોય છે. તેને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. 20-25 વર્ષની ઉંમરથી તમારા રોજિંદા આહારમાં મધનું સેવન શરૂ કરો. તમે તેને દૂધમાં ભેળવીને લઈ શકો છો અથવા તમે સવાર-સાંજ એક-એક ચમચી ખાઈ શકો છો. મધ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે. તે ત્વચાને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે.

ડ્રાયફ્રૂટનું સેવન કરો: તમારે દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આમાં બદામ-કાજુ-કિસમિસ અને અખરોટનો સમાવેશ થવો જોઈએ. આ ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાથે જ તમારે દિવસમાં બે ગ્લાસ દૂધ અને એક વાટકી દહીં અવશ્ય ખાવું જોઈએ. તમારા લંચમાં દહીંનો સમાવેશ કરો અને નાસ્તા પહેલા અને રાત્રે જમ્યાના 2 કલાક પછી દૂધ પીવો. આમ કરવાથી શરીરને પૂરેપૂરું પોષણ મળશે અને ગરમીમાં પણ નુકસાન નહીં થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget