શોધખોળ કરો

Parenting: માતા દીકરીની બેગમાં જરૂર રાખે આ વસ્તુઓ, એકલા પ્રવાસ દરમિયાન આવશે કામ

Parenting Special Tips: જો તમારી દીકરી પણ એકલી પ્રવાસ કરવા જઈ રહી છે, તો તમે તેના બેગમાં આ વસ્તુઓ જરૂર રાખો. આ બધી વસ્તુઓ તમારી દીકરીના પ્રવાસમાં કામ આવશે.

દરેક માતા પિતા ઇચ્છે છે કે જ્યારે પણ તેમની દીકરી એકલી પ્રવાસ કરે, ત્યારે તેને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવા સમયે મોટાભાગના માતા પિતા ચિંતિત રહે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ તમે તમારી દીકરીને એકલી પ્રવાસ માટે મોકલો, ત્યારે તમે તેના બેગમાં કેટલીક જરૂરી વસ્તુઓ રાખી શકો છો, જે તેને એકલી પ્રવાસ કરતી વખતે ખૂબ કામ આવશે. ચાલો જાણીએ કઈ વસ્તુઓ તમારે તમારી દીકરીના બેગમાં રાખવી જોઈએ.

પ્રવાસ દરમિયાન દીકરીના બેગમાં રાખો આ જરૂરી સામાન:

માતા માટે આ ખૂબ જ જરૂરી છે કે તે તેની દીકરીને સુરક્ષિત પ્રવાસ કરવામાં મદદ કરે. તેથી દરેક માતા તેની દીકરીના બેગમાં બધા જરૂરી દસ્તાવેજો રાખી શકે છે, જેથી જરૂર પડે ત્યારે તે આ પાસપોર્ટ અને દસ્તાવેજોનો ઉપયોગ કરી શકે.

દીકરીના બેગમાં રાખો રોકડ પૈસા:

આ ઉપરાંત આજકાલ ઓનલાઈન પેમેન્ટનું ચલણ વધી ગયું છે, પરંતુ દરેક માતાએ તેની દીકરીના બેગમાં રોકડ પૈસા રાખવા જોઈએ. તમે એક નાની ડાયરી તમારી દીકરીને જરૂર આપો, જેમાં ઈમરજન્સી કોન્ટેક્ટ્સ મેન્શન કરી દો. તમે તમારી દીકરીના બેગમાં દવાઓ રાખી શકો છો, જેથી બીમાર પડવા પર તે પોતાની કાળજી રાખી શકે.

હવામાન પ્રમાણે કપડાં:

કેટલાક પેઈન કિલર, એન્ટિસેપ્ટિક, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન જેવી વસ્તુઓ પણ તમે તમારી દીકરીના બેગમાં રાખી શકો છો. આ ઉપરાંત જ્યાં તમારી દીકરી જઈ રહી છે, ત્યાંના હવામાન પ્રમાણે દીકરીના કેટલાક કપડાં, અંડરગારમેન્ટ્સ, જેકેટ, શૂઝ જેવી વસ્તુઓ પણ તેના બેગમાં રાખી શકો છો.

પોતાની સુરક્ષા માટે આ વસ્તુઓ જરૂરી:

આ ઉપરાંત તમે તમારી દીકરીના બેગમાં સેનિટાઈઝર, ટિશ્યુ પેપર, ટુવાલ, ચાર્જર, નાઈટ લેમ્પ, કેટલાક પુસ્તકો રાખી શકો છો. જો પોતાની સુરક્ષાની વાત આવે, તો તમે તમારી દીકરીના બેગમાં ટ્રેકિંગ ડિવાઈસ રાખી શકો છો. એટલું જ નહીં તમે તેને પેપર સ્પ્રે પણ આપી શકો છો. જેથી જરૂર પડે ત્યારે તે તેનો ઉપયોગ કરી શકે.

સેલ્ફ ડિફેન્સના સાધનો જરૂર રાખો:

તમે સેલ્ફ ડિફેન્સનું એક નાનું સાધન પણ તેને આપી શકો છો, જેમ કે ચાવી, પેપર કાર્ડ, નાનો ચપ્પુ અથવા સેફ્ટી પિન. આ બધી વસ્તુઓ તમે તમારી દીકરીના બેગમાં રાખી શકો છો. આ બધી વસ્તુઓ તેને એકલા પ્રવાસ દરમિયાન મદદ કરશે.

આ પણ વાંચોઃ 

છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ

ટોપ સ્ટોરી

Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Embed widget