શોધખોળ કરો

Health Tips: શું નિયમિત પ્રોટીન શેક પીવાથી નુકસાન થાય છે? જાણો કિડનીને કેવી રીતે પહોંચાડે છે નુકસાન

પ્રોટીન પાવડર સંતુલિત આહારનો ભાગ બની શકે છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા પ્રોટીન પાઉડરનું સેવન નુકસાનકારક હોઈ શકે છે અથવા તો આપણે રોજ જે પ્રોટીન શેક પીએ છીએ તે પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે.

Health Tips:    પ્રોટીન પાઉડર એ બજારમાં સૌથી વધુ વેચાતા આરોગ્ય વિકલ્પોમાંનું એક છે. કેટલાક લોકો તેનો ઉપયોગ સ્નાયુઓ બનાવવા માટે કરે છે અને અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ ખોરાકમાંથી જે મેળવે છે તેના કરતાં વધુ પ્રોટીન લેવા માંગે છે. પ્રોટીન પાવડર સંતુલિત આહારનો ભાગ બની શકે છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા પ્રોટીન પાઉડરનું સેવન નુકસાનકારક હોઈ શકે છે અથવા તો આપણે રોજ જે પ્રોટીન શેક પીએ છીએ તે પણ આપણા શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે.

પ્રોટીન પાવડર શું છે

પ્રોટીન પાવડર એ દૂધ, છાશ, કેસીન, માંસ, મરઘાં, ઈંડા, સીફૂડ, સૂકા ફળો, બીજ, સોયા ઉત્પાદનો, દૂધ, ડેરી ઉત્પાદનો, કઠોળ અને વટાણા સહિત વનસ્પતિ સ્ત્રોતોમાંથી બનાવેલ સપ્લિમેન્ટસ ક છે. તેના ઉપયોગથી શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે.

પ્રોચીન પાવડરના નુકસાન

કોઈપણ પોષક તત્વોને લાંબા સમય સુધી લેવાથી નુકસાન થઈ શકે છે અને પ્રોટીનનું વધુ પડતું સેવન પણ નુકસાનકારક હોઈ શકે છે. આવો તમને જણાવીએ, આના કારણે થતી સામાન્ય આડઅસરો શું છે.

સ્કિન

જે લોકો વધારે માત્રામાં પ્રોટીન શેકનું સેવન કરે છે તેમને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે

વધુ માત્રામાં પ્રોટીન શેક લેવાથી હોર્મોન્સનું ઉત્પાદન ઝડપથી વધે  છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ, લાલાશ અને સોજો જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડપ્રેશર
નિષ્ણાતોના મતે, વધુ પ્રોટીન શેક લેવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારે પ્રોટીન શેકનું સેવન ન કરવું જોઈએ.

કિડની
પ્રોટીન શેકનું વધુ પડતું સેવન કરવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં પહેલેથી જ કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ પ્રોટીન પાવડરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ આપે કઠોળ અને અન્ય પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન ઓછું કરો.

કેવી રીતે કરશો પ્રોટીન શેકનું સેવન
હંમેશા તાજા પ્રોટીન શેકનું સેવન કરો, રાખી મૂકેલા શેક નુકસાન કરી શકે છે. પ્રોટીન શેક બનાવવા માટે સૌથી પહેલા દૂધને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો. આ પછી 1-2 સ્કૂપ પ્રોટીન પાવડર ઉમેરો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી હલાવો. જ્યારે આ બંને વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય તો તેને એક ગ્લાસમાં કાઢી લો અને પછી તેનું સેવન કરો.

એક દિવસમાં કેટલું પ્રોટીન લેવું યોગ્ય
નિષ્ણાતોના મતે, માંસાહારી લોકો માટે દરરોજ 1-2 સ્કૂપ્સ પ્રોટીન લેવું યોગ્ય છે. , શાકાહારી લોકો તેમાંથી 2-3 સ્કૂપ ખાઈ શકે છે. જો કે, પ્રોટીનનું સેવન તમારા આહાર પર પણ આધાર રાખે છે, તેથી તમારે તમારા ડૉક્ટરની સલાહ પર તેના સેવનની માત્રા નક્કી કરવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget