શોધખોળ કરો

Rahu Transit 2022 : રાહુ કરી રહ્યો છે રાશિ પરિવર્તન, જાણો કઇ રાશિના જાતક પર પડશે તેની ખતરનાક અસર, ઉપાય માટે કરો આ પ્રયોગ

12 એપ્રિલ 2022ના રોજ રાહુનું રાશિચક્ર બદલાઈ રહ્યું છે. મિથુન રાશિના લોકો માટે કેવો છે આ બદલાવ, જાણો રાશિફળ.

Rahu Transit 2022 :મિથુન રાશિના લોકો માટે રાહુનું રાશિ પરિવર્તન મહત્ત્વનું બની રહ્યું છે. 12 એપ્રિલે રાહુનું રાશિચક્ર બદલાઈ રહ્યું છે. કયા સંજોગોમાં રાહુનું રાશિ પરિવર્તન આપના  માટે શુભ ફળ આપશે અને કઈ બાબતોમાં અશુભ છે, ચાલો જાણીએ..

ધન સ્વાસ્થ્ય પર આપવું પડશે ધ્યાન

રાહુનું  રાશિ પરિવર્તન  મિથુન રાશિના જાતકો માટે  ખર્ચમાં વધારો કરાવનાર છે.  સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે કારણ કે રાહુ ઇન્ફેકશનનો ગ્રહ છે. જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એપ્રિલ સુધી રાહુના પ્રભાવથી ધનહાનિ થઈ શકે છે. ખર્ચમાં અચાનક વધારો તમારા આર્થિક સંકટનું કારણ બનશે.

ઓફિસમાં પ્રતિદ્રંદ્રી પર રાખો નજર

કાર્યસ્થળ પર દરેક કામમાં અડચણ આવશે. ઓફિસમાં વિરોધીઓથી સતર્ક રહેવું તમારા માટે આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વેપારી વર્ગે પોતાના હરીફ પર નજર રાખીને કામ કરવું જોઈએ. તેઓ તમારી કામ કરવાની રીત અપનાવી શકે છે, જેના કારણે તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિદેશ પ્રવાસ થઈ શકે છે. કામના કારણે વિદેશ જવાની તક મળશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવારથી દૂર રહેશો. જેના કારણે માનસિક તણાવમાં વધારો થશે. આ સમયે, રાહુ તમને જે પણ કાર્ય અથવા હેતુમાં મૂકશો તેમાં સફળતા મેળવવામાં મદદ કરશે. ઓફિસમાં તમારા બોસ અને સહકર્મીઓ સાથે સુમેળ જાળવી  કામ કરો, કારણ કે રાહુ ષડયંત્ર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેના કારણે તમારી ઈમેજ પર તેની ઊંડી અસર પડશે તેમજ પ્રમોશનમાં અડચણો ઉભી થઈ શકે છે.

ઉપાય: રાહુના રાશિ પરિવર્તનની નકારાત્મક પરિસ્થિતિની અસરને ઓછી કરવા માટે શનિવારના દિવસે કાળા અડદનું દાન કરવું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી
બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget