શોધખોળ કરો

Summer Season Fire Safety Tips: ગરમી શરૂ થતાં આગની ઘટનાઓ વધી,આપના ઘરને આ રીતે રાખો સુરક્ષિત

Summer Season Fire Safety Tips: આ ઉપરાંત શહેરી વિસ્તારો જ નહીં પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને ઈમારતોમાં આગ લાગવાના બનાવો જોવા મળી રહ્યા છે. ઉનાળામાં તમારે આ બાબતોનું રાખવું જોઇએ..

Summer Season Fire Safety Tips: ઉનાળો આવી ગયો છે અને દેશના મોટાભાગના રાજયોમં તાપમાન વધવા લાગ્યું છે. ગરમીમાં વધારો થતાં લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.  આ સિઝનમાં આગચંપીનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારો જ નહીં પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને ઈમારતોમાં આગ લાગવાના બનાવો જોવા મળી રહ્યા છે. જેના કારણે અનેક લોકોને આવી ઘટનાઓનો ભોગ બનવું પડે છે. આવો જાણીએ  કે, ઉનાળામાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમે આગની ઘટનાઓથી પોતાને બચાવી શકો.

આના પર વિશેષ ધ્યાન આપો

ઉનાળાની ઋતુમાં લોકો પોતાના ઘરોમાં કુલર અને એસીનો ઉપયોગ કરવા લાગે છે. ઘણી વખત, ઘણા ઘરોમાં ઘણા બધા કુલર અને પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે લોર્ડ વધે છે. અને વધુ પડતા લોડના કારણે શોર્ટ સર્કિટના બનાવો પણ જોવા મળી રહ્યા છે. અને જેના કારણે બિલ્ડીંગમાં આગ લાગી શકે છે. શહેરોમાં બિલ્ડીંગ અને મકાનોમાં આગ લાગવા પાછળનું સૌથી મોટું કારણ શોર્ટ સર્કિટ છે. તેથી, ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરમાં  લોર્ડ ન હોય.

એસીનો ઉપયોગ સાવધાનીથી કરો

ઘણી વખત એસીના કારણે પણ ઘરમાં ભીષણ આગ લાગે છે. આ માટે સતત એસી ચાલુ રાખવાના બદલે તેને બ્રેક આપો, ઉનાળા પહેલા એસીની સર્વિસ કરાવો. જો ઘરમાં વધુ એસી હોય તો ઓછામાં ઓછા એસીનો ઉપયોગ થાય તેવી પ્લાનિંગ કરીને લોર્ડ ન વધે તેનું ધ્યાન રાખો. એસીના આઉટરને કોઇ રીતે પેક કરવાની ભૂલ ન કરો. તેને ખુલ્લુ જ રાખો.

ગેસનો કાળજીપૂર્વક ઉપયોગ કરો

ઉનાળાની ઋતુમાં જ્યારે તમે તમારા રસોડામાં ગેસનો ઉપયોગ કરો છો. તેથી તેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો. કારણ કે ખૂબ જ ગરમ પવન ફૂંકાય છે. ઘણીવારલોકો મેઇન રેગ્યુલેટર કે પાઇપનો વાલ્વ બંધ કરવાનું ભૂલી જાય છે. જેના કારણે રસોડામાં આગ ફેલાય તેવી ભીતિ સેવાઈ છે. જો આગ રસોડામાં ફેલાય છે. તેથી રસોડામાં હાજર સિલિન્ડર બ્લાસ્ટનું કારણ બની શકે છે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

જ્વલનશીલ સામગ્રીથી સાવચેત રહો

લોકો ઘરમાં ઘણી વખત જ્વલનશીલ સામગ્રી રાખે છે. જેમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલનો સમાવેશ થાય છે. ફટાકડા પણ ઘણી વખત પ્રસંગાપાત ઘરમાં હોય છે આ બધુ આગને વધી તીવ્ર બનાવવાનું કામ કરે છે.  આવી કોઇ વસ્તુ ઘરમાં ન રાખવી જોઇએ. ઘરમાં લાઈટર, બાકસ જેવી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખો. જો તમે બીડી કે સિગારેટ પીઓ છો. તો  બાકીના ટુકડાને કાળજીપૂર્વક ઓલવી દો અને તેમને ફેંકી દો નહીં. જેથી આના કારણે આગ લાગવાનું પણ જોખમ રહેલું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
Embed widget