શોધખોળ કરો

Health Tips: શું આપ જાણો છો જરૂરતથી વધુ લીંબુ પાણીથી શરીરને થાય છે આ નુકસાન

ઉનાળામાં લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

Health Tips: ઉનાળામાં લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

 એવું કહેવાય છે કે અતિરેક હંમેશા નુકસાનકારક સાબિત થાય છે.  જો  કે આ  જ  વસ્તુનું  તેની નિર્ધારિત માત્રામાં  સેવન કરવામાં આવે તો તે વધુ શ્રેષ્ઠ સાબિત થાય છે.  ભલે તે સ્વાસ્થ્યને લગતી બાબત હોય. આજે અમે લીંબુ શરબત વિશે જણાવી રહ્યા છીએ, જેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. જો કે ઉનાળામાં લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જો તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો જ. લીંબુના શરબતમાંથી શરીરને વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર પણ મળે છે. પરંતુ તેને વધુ પડતું પીવાથી આપણને કેટલાક એવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. ચાલો જાણીએ

 વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જેના કારણે તે તમારા દાંતના દંતવલ્કને નુકસાન પહોંચાડે છે. તેનાથી બચવા માટે તમારે તેનું સેવન કર્યા પછી તરત જ દાંત સાફ ન કરવા જોઈએ.

 વધુ પડતા લીંબુ પાણી પીવાથી પણ ફોલ્લાઓની સમસ્યા થઈ શકે છે. વાસ્તવમાં લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ મોંની અંદર જોવા મળતા ટિશ્યુમાં સોજાની પણ સમસ્યા સર્જે છે. આવી સ્થિતિમાં તમારા દાંત અને પેઢા સંવેદનશીલતાનો શિકાર બને  છે.લીંબુ પાણીના વધુ પડતા સેવનથી પણ પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

 એક રિપોર્ટ અનુસાર, ખાટાં ફળો માઈગ્રેનની સમસ્યાને વધારે છે. કારણ કે તેમાં ટાયરામાઈન નામનું ખાસ તત્વ હોય છે, જે માઈગ્રેનની સમસ્યાને વધુ વધારી દે છે.

  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget