શોધખોળ કરો

Health Tips: Breakfast: નાસ્તામાં આ ફૂડને કરો સામેલ, ભરપેટ ખાવા છતાં વજન નહિ વધે

સવારનો નાસ્તો એ આપણા દિવસનું પ્રથમ ભોજન છે. આ ભોજનમાં આપ જેટલો વધુ પૌષ્ટિક અને હળવો ખોરાક લેશો, તેટલી જ આપને એનર્જી મળશે. આજે નાસ્તાના એવા વિકલ્પો વિશે જણાવીશું જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

Health Tips: Breakfast: સવારનો નાસ્તો એ આપણા દિવસનું પ્રથમ ભોજન છે. આ ભોજનમાં આપ  જેટલો વધુ પૌષ્ટિક અને હળવો ખોરાક લેશો, તેટલી જ આપને એનર્જી મળશે. આજે નાસ્તાના એવા વિકલ્પો વિશે જણાવીશું જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

સોજી પાચનની દ્રષ્ટિએ ખૂબ જ હળવી અને આરોગ્યપ્રદ છે. સોજીનું ઉપમા પણ લઇ શકાય  કારણ કે સોજી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી અને તમે વધારાની કેલરી લેવાથી બચી જાઓ છો. જેના કારણે તમે સ્થૂળતાનો શિકાર બનવાથી બચી શકો છો.

શિયાળાની ઋતુમાં દેશી અથવા ચણાનો નાસ્તો બનાવવા માટે, રાત્રે સૂતા પહેલા તેને પાણીમાં પલાળી રાખો અને પછી તેને પ્રેશર કૂકરમાં સીટી વગાડીને ઉકાળો. હવે તેમાં જીરું, ડુંગળી, લસણ, ટામેટા અને લીલા ધાણા નાખીને ફ્રાય કરો. આ નાસ્તો પણ હેલ્થી અને વજન ન વધારનાર છે.

શક્કરિયા

 શક્કરિયા શિયાળા ખૂબ આવે છે. આપ શક્કરીયાનું સલાડ લીંબુ અને ચાટ મસાલા સાથે તૈયાર કરીને ખાઈ શકો છો. તમને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. દુધ સાથે પણ શકકરિયા ખૂબ ટેસ્ટી લાગે છે.

ઓટમીલ

 ઓટમીલ ઘણી અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને દૂધ સાથે મીઠી પોર્રીજના રૂપમાં ખાઈ શકો છો. અથવા આપ તેની મસાલાવાળી ખીચડી બનાવીને પણ લઇ શકો છો.

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર બીન્સને નાસ્તામાં લઇ શકાય, સ્પ્રાઉટ બેસ્ટ ઓપ્શન છે. જે વજનને નિયંત્રણમાં રાખવાની સાથે પેટ પણ ભરેલું રાખે છે. જેથી આપ અન્ય અનહેલ્ધી ટિપ્સ ખાવાથી બચો છો. મખાના પણ એક સારું ઓપ્શન છે. શેકેલા મખાના સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બ્રેકફાસ્ટ છે, જે સ્વાસ્થ્યવર્ધક છે.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. 

તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો  નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ

ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
ભારતીયોની થાળી ભરેલી છતાં પ્રોટીન ગાયબ: 73% લોકોના આહારમાં પોષણની ગંભીર ઉણપ
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
લોટમાં ધનેડા કે જીવાત પડે છે? ડબ્બામાં મૂકો આ 1 પાન, મહિનાઓ સુધી રહેશે સુરક્ષિત
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget