શોધખોળ કરો

સ્કૂલોમાં આ સિસ્ટમથી ઓછી કરી શકાય છે કોરોનાનું સંક્રમણ, તાજેતરમાં થયેલા રિસર્ચમાં થયો ખુલાસો

સ્થાનિક અહેવાલો અનુસાર, ઇટાલીની મોટાભાગની શાળાઓમાં વેન્ટિલેશન સિસ્ટમનો અભાવ છે. ઇટલીના કોવિડ સલામતી નિયમો અનુસાર શિક્ષકોને વર્ગખંડની બારીઓ ખોલી રાખવાનો અનુરોધ કરાયો છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, ઇટાલીની મોટાભાગની શાળાઓમાં વેન્ટિલેશન સિસ્ટમનો અભાવ છે. ઇટલીના કોવિડ સલામતી નિયમો અનુસાર  શિક્ષકોને વર્ગખંડની બારીઓ ખોલી રાખવાનો અનુરોધ કરાયો છે.

કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે, શાળાની વેન્ટિલેશન સિસ્ટમમાં સુધારો કરવાથી વિદ્યાર્થીઓમાં કોવિડ -19 ના કેસોને ઘટાડવામાં મદદ મળી શકે છે. આ તારણ   ઈટાલિયન અભ્યાસનું છે.  આ અભ્યાસ ઇટાલિયન થિંક ટેન્ક હ્યુમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં મધ્ય ઇટાલીમાં માર્ચેમાં 10,441 વર્ગોનો સમાવેશ કરાયો હતો.  જેમાંથી 316 વર્ગખંડો  વેન્ટિલેશન સિસ્ટમથી સજ્જ હતા, જ્યારે અન્ય 10,125 સામાન્ય હતા.

સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, યાંત્રિક વેન્ટિલેશન સિસ્ટમવાળા 316 વર્ગખંડોમાં, કોવિડના ખૂબ ઓછા કેસ હતા અને શાળાની વેન્ટિલેશન સિસ્ટમની ગુણવત્તા સાથે ચેપની સંખ્યામાં ઘટાડો થયો હતો. અભ્યાસ મુજબ જો સંપૂર્ણપણે વર્ગખંડની હવા દર 25 મિનિટ બાદ બદલી દેવાય તો   કેસોમાં 40 ટકાનો ઘટાડો થઇ શકે છે.

જે વર્ગખંડમાં 15 મિનિટે હવા સંપૂર્ણપણે બદલાતી હતી, ત્યાં પણ  કેસો ઓછા હતા અને દર 10 મિનિટે હવા બદલાતી હોય તેવા કિસ્સાઓમાં, અભ્યાસ મુજબ, કોવિડના નોંધાયેલા કેસો ખૂબ ઓછા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, ઇટાલીની મોટાભાગની શાળાઓમાં યાંત્રિક વેન્ટિલેશન સિસ્ટમનો અભાવ છે. ઇટાલીના કોવિડ સલામતી નિયમો માટે શિક્ષકોએ શક્ય હોય ત્યાં સુધી  વર્ગખંડની બારીઓ ખોલવી જરૂરી છે.

સપ્ટેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું હતું કે, કાર્યક્ષમ વેન્ટિલેશન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાથી શાળાઓમાં કેસ 100,000 વિદ્યાર્થીઓ દીઠ 250 થી ઘટીને 100,000 વિદ્યાર્થીઓ દીઠ 50 થઈ શકે છે. આ સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ઈટાલીમાં ફેબ્રુઆરીની શરૂઆતથી માર્ચની શરૂઆત સુધી કોવિડ સંક્રમણ વધવા લાગ્યા હતા.. ઇટાલીમાં મંગળવારે 96,365 નવા કેસ નોંધાયા છે, જે 8 ફેબ્રુઆરી પછીના રોજના નવા કેસોની સૌથી વધુ સંખ્યા છે.

ટોપ સ્ટોરી

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Embed widget