શોધખોળ કરો

Tea Time : ચાની સાથે ભૂલેચૂકે પણ ન ખાઓ આ ચીજો, નહિ તો સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

Tea Time: જો તમે ચા પીવાના શોખીન છો તો તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. આવો જાણીએ, ચા સાથે શું ન ખાવું જોઇએ.

Tea Time: જો તમે ચા પીવાના શોખીન છો તો તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું ટાળો. આવો જાણીએ તેના વિશે

જો આપ દિવસની શરૂઆત કડક ચાના કપથી કરો છો, તો આપ  દિવસભર તાજા અને સક્રિય રહેશો. આપ  કદાચ દિવસમાં ઘણા કપ ચા પીતા હશો. સવારની ચાથી લઈને સાંજની ચામાં જો તમે થોડો નાસ્તો ઉમેરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. કારણ કે ચા ખાલી પેટે ન પીવી જોઈએ, તેનાથી એસિડિટીની સમસ્યા થાય છે,  જો કે  ચા સાથે તમામ પ્રકારની વસ્તુઓનું સેવન કરી શકતું નથી. તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ચાલો જાણીએ ચા સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરી શકાય?

નટ્સ
ચા સાથે ડ્રાયફ્રુટ્સનું સેવન ટાળો. જો તમે ચા સાથે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

આયરન રિચ ફૂડ્સ
ચા સાથે આયર્ન યુક્ત ખોરાક ટાળવો જોઈએ. હકીકતમાં, ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે, જે આયર્નના શોષણને અવરોધે છે. તેથી, ચા સાથે બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ અને અનાજ જેવી વસ્તુઓ ખાવાનું ટાળો.

લીંબુનું ન કરો સેવન
ચા સાથે લીંબુ કે ખાટી વસ્તુઓનું સેવન ન કરો. લીંબુમાં એસિડિક ગુણ હોય છે. જો તમે આ બંનેનું એકસાથે સેવન કરો છો તો તેનાથી એસિડિટી અને અપચો થઈ શકે છે.

આપના બાળકની હાઇટ વધારવા ઇચ્છો છો,આ ફૂડ આપો

  • આ છે બાળકોની હાઇટ વધારતાં ફૂડ
  • કેલ્શિયમ, વિટામિન-ડીથી ભરપૂર છે દહીં
  • બાળકોને ગ્રોથ માટે બેસ્ટ છે દહીંનું સેવન
  • ફાઇબર અને પ્રોટીનનો ખજાનો છે ઓટ્સ
  • ઓટ્સ હાઇટ વધારવા માટે કારગર ફૂડ છે
  • ઓટ્સ બાળકોનું પાચનતંત્ર પણ દુરસ્ત રાખે છે
  • પોષણથી ભરપૂર દૂધ સંતુલિત આહાર છે
  • જે બાળકોના ગ્રોથ માટે આવશ્યક છે
  • કેલ્શિયમ અને આયરનનો સ્ત્રોત છે પાલક
  • બાળકની લંબાઇ વધારવા માટે પાલક કારગર ફૂડ
  • બીન્સ પણ બાળકોની હાઇટ વધારવા માટે બેસ્ટ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
કેન્સરની દવાઓ પર સરકારનો મોટો નિર્ણય, ટ્રેડ માર્જિન 30% સુધી મર્યાદિત
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Embed widget