શોધખોળ કરો

International yoga Day: સાવધાન, જાણો પ્રેગ્નન્સી દરમિયાન કયા યોગાસન કરવા નુકસાનકારક

International yoga Day:સગર્ભા સ્ત્રીઓએ પેટ પર અથવા પેટમાં ખેંચાણનો અહેસાસ થતો હોય તો કોઈપણ આસન ન કરવા જોઈએ. જેમ કે ચક્રાસન, નૌકાસન, ભુજંગાસન, હલાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને ધનુરાસન વગેરે. તમે નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકો છો.

International yoga Day:જો તમે પણ પ્રેગ્નન્સીમાં યોગ કરી રહ્યા છો અથવા પહેલાથી જ કરી રહ્યા છો, તો તમારે તેને કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે સ્વસ્થ રહેવું વધુ જરૂરી છે કારણ કે આ દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. અને બીમારીમાં કેટલીક દવા પણ નથી લઇ શકાતી.

તેથી, તમારા શરીરને મજબૂત અને મનને શાંત રાખવા માટે ગર્ભાવસ્થા દરમિયાન યોગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કે સગર્ભા સ્ત્રીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ આસનો કરવાનું ટાળોઃ સગર્ભા સ્ત્રીઓએ પેટ પર અથવા પેટમાં ખેંચાણનો અહેસાસ થતો હોય તો કોઈપણ આસન ન કરવા જોઈએ. જેમ કે ચક્રાસન, નૌકાસન, ભુજંગાસન, હલાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને ધનુરાસન વગેરે. તમે નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકો છો.

પ્રથમ ત્રિમાસિક: ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં, એટલે કે, ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં, સગર્ભા સ્ત્રીઓ ઉભા રહીને યોગ કરી શકે છે. આમ કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. તેનાથીલ પગમાં સોજો અને જકડ પણ આવતી નથી.

પ્રથમ ત્રણ મહિનામાં, સ્ત્રીઓએ ખૂબ જ ઝડપી અને થકવનારું આસન ન કરવા જોઈએ. તેના બદલે તમે પ્રાણાયામ કરી શકો છો.

ચોથા અને પાંચમા મહિનામાં: ખાસ ધ્યાન રાખો કે આ મહિનામાં યોગ ન કરવા જોઈએ કારણ કે તે ગર્ભાવસ્થાનો સૌથી નાજુક સમય છે. જો તમે કરો છો, તો ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.

સગર્ભાવસ્થાની શરૂઆતઃ પ્રેગ્નન્સીની શરૂઆતમાં તમારે એવા યોગ કરવા જોઈએ જે ખભા અને કમરના ઉપરના ભાગને મજબૂત બનાવે. આ સિવાય તમને જે આરામદાયક લાગે ત્યાં આસનો કરો. આ દરમિયાન તમારા શરીરની ક્ષમતા અનુસાર યોગ કરો.                                     

પહેલાં ક્યારેય ન કર્યું: જો તમે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ વખત યોગ શરૂ કરી રહ્યાં છો, તો તમે તેને 14મા અઠવાડિયાની આસપાસ શરૂ કરી શકો છો. ત્રિમાસિકમાં યોગ કરવાનું ટાળો કારણ કે આ સમયે ગર્ભપાત થવાની સંભાવના સૌથી વધુ હોય છે.

ટોપ સ્ટોરી

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Today's Horoscope: સિદ્ધિ યોગથી આ ત્રણ રાશિને થશે મોટો લાભ, જાણો શનિવારનું 12 રાશિનું રાશિફળ

Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?

EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ

Embed widget