શોધખોળ કરો

Disadvantages of Facial: ફેસિયલથી માત્ર ફાયદા જ નહિ પરંતુ આ થાય છે નુકસાન, જાણો કેટલાક સમયે કરાવવું હિતાવહ

ફેસિયલથી સ્કિનને ફાયદો જ નહી નુકસાન પણ થાય છે. એલર્જી, પિમ્પલ્સ સહિતનીઆ સમસ્યા ફેસિયલથી થઇ શકે છે.

Disadvantages of Facial: કોઈપણ ખાસ પ્રસંગે ફેસનો ગ્લો વઘારવા માટે મહિલાઓ માત્ર ફેશિયલ કરાવે છે, જે યોગ્ય છે. ફેશિયલ ત્વચાની ઊંડા સફાઇ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ  બનાવે છે. પરંતુ જો તમે મહિનામાં બે થી ત્રણ વાર ફેશિયલ કરાવતા હોવ તો તે ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સૂર્યપ્રકાશ, ધૂળ, માટી અને પ્રદૂષણની અસર સૌથી પહેલા આપણા ચહેરા પર દેખાવા લાગે છે. કરચલીઓની સાથે સાથે ફોલ્લીઓ, પિમ્પલ્સ,  શુષ્કતાની સમસ્યામાં પણ પરેશાની થવા લાગે છે. તેથી ત્વચાને સ્વચ્છ રાખવા માટે અઠવાડિયામાં એકવાર સ્ક્રબિંગ કરો અને બેથી ત્રણ વાર ફેસ પેક લગાવો, વારંવાર ફેશિયલ ન કરો. આવો જાણીએ વધુ પડતા ફેશિયલ કરાવવાના ગેરફાયદા.

પિમ્પલની  સમસ્યા
વારંવાર ફેશિયલ કરાવવાથી ચહેરાના છિદ્રો ખુલી જાય છે, જેના કારણે પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. આ સાથે જેમની ત્વચા તૈલી હોય છે તેઓને ફેશિયલ પછી વારંવાર ખીલ થાય છે.

ખંજવાળની સમસ્યા
ફેશિયલમાં કેમિકલથી ભરપૂર ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી ક્યારેક ખંજવાળની સમસ્યા થઈ શકે છે. તીવ્ર ખંજવાળને કારણે ફોલ્લીઓ પણ બહાર આવી શકે છે.

ત્વચાનું PH સંતુલન ખોરવાય છે
વારંવાર ફેશિયલ કરવાથી ત્વચાનું pH બેલેન્સ બગડે છે. જેના કારણે શુષ્કતાની સાથે અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આનાથી બચવા માટે વધુ પડતા ફેશિયલ ન કરો.

એલર્જીની સમસ્યા

જે લોકો ફેશિયલમાં વપરાતા રસાયણોને અનુરૂપ નથી તેમને તેમના ફેશિયલથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.

ડ્રાયનેસ વધારે છે

વારંવાર ફેશિયલ કરાવવાથી ત્વચાનો ગ્લો નથી વધતો, તેનું નેચરલ મોઈશ્ચરાઈઝર ચોક્કસપણે ઘટી જાય છે, જેના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. તેથી એક કે બે મહિનામાં એકવાર ફેશિયલ કરાવવું પૂરતું છે. આ સાથે, આવા ફેશિયલ કરાવો જેમાં કુદરતી અને ઓર્ગેનિક ઉત્પાદનો હોય.

રેડનેસ થઇ જવી

ફેશિયલ કરાવવાથી ક્યારેક લાલાશની સમસ્યા થાય છે. યોગ્ય ફેશિયલ ન કરાવવાને કારણે અથવા વધુ પડતા સ્ક્રબિંગ અને મસાજને કારણે પણ ચહેરો લાલ થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી

Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી

JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?

Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક

Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન

Embed widget