શોધખોળ કરો

માતા અને દીકરીનો સંબંધ હોય છે ખાસ, Women's Day પર આ રીતે તમારા સંબંધને કરો મજબૂત

જો તમે ઇચ્છતા હો કે તમારી દિકરી સાથેના તમારા સંબંધો મજબૂત બને તો સૌથી પહેલા તમારા બિઝી શિડ્યુઅલમાંથી તેના માટે સમય કાઢો. તમે ઇચ્છો તો તમારી દિકરી સાથે આઉટિંગ પ્લાન પણ કરી શકો છો.

Women's Day: દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ મહિલાઓના સન્માન આપવા માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 1909થી થઇ હતી. જો તમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમારી દિકરીને સ્પેશિયલ ફીલ કરાવવા અને તેની સાથેના સંબંધો મજબૂત બનાવી રાખવા ઇચ્છો છો તો ફોલો કરો આ ટિપ્સ

દિકરી માટે સમય ફાળવો

જો તમે ઇચ્છતા હો કે તમારી દિકરી સાથેના તમારા સંબંધો મજબૂત બને તો સૌથી પહેલા તમારા બિઝી શિડ્યુઅલમાંથી તેના માટે સમય કાઢો. તમે ઇચ્છો તો તમારી દિકરી સાથે આઉટિંગ પ્લાન પણ કરી શકો છો. તેના શોખમાં રસ લો અથવા તેને તમારી સાથે શોપિંગ પર લઇ જાવ. આમ કરવાથી તમે તમારા બાળકની પસંદ-નાપસંદ સારી રીતે સમજી શકશો.

દિકરીની નજરથી વસ્તુઓને જુઓ

તમે મોટા છો તો જરૂરી નથી કે તમે હંમેશા સાચા જ હો. જમાના સાથે તમારા વિચારો અને દુનિયાને જોવાની નજર પણ બદલો. ઘણી વખત નાની ઉંમરના લોકો તમને મોટી સલાહો આપી જતા હોય છે. દિકરીના વિચારોને પણ મહત્ત્વ આપો.

સ્વતંત્રતા પણ આપો

જો તમે તમારા બાળક સાથે કોઇ પણ વાત ખુલીને શેર કરો છો તો તે તમારાથી ક્યારેય પણ કોઇ વસ્તુ છુપાવશે નહીં.બાળકોને પોતાની વાત કહેવાની આઝાદી આપો. તેમને સ્પેસ આપો, સ્વતંત્રતા આપો. જે રીતે બાળકો પોતાના પેરેન્ટ્સ પર વિશ્વાસ રાખે છે, તે રીતે તમે પણ તમારા સંતાન પર વિશ્વાસ રાખો.

દિકરીના નિર્ણયનું સન્માન કરો, તેને મિત્ર બનાવો

દિરીના નિર્ણયનું સન્માન કરો. તેની વાત ધ્યાનથી સાંભળો. આમ કરવાથી તેને સાચા-ખોટાનો ભેદ સમજ આવશે. ભવિષ્યમાં તેને સાચા નિર્ણયો લેવામાં મદદ મળશે. ઘરના નિર્ણયોમાં પણ તેને સામેલ કરો. તમારી દિકરીને તમારી મિત્ર બનાવો. તે તમારી સાથે તેના સિક્રેટ શેર કરે તો તમે તેને સિક્રેટ જ રાખો.

દીકરીને સંપૂર્ણ સ્વતંત્રતા આપો

બાળકો અને માતાપિતા વચ્ચેનો સંબંધ ત્યારે જ મજબૂત બની શકે છે જ્યારે તેઓ બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપે. જેમ બાળકો તેમના માતા-પિતા પર વિશ્વાસ રાખે છે. તેવી જ રીતે માતા-પિતાએ પણ તેમના બાળકો પર વિશ્વાસ કરવો જોઈએ. એક માતા તરીકે તમને તમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે.  તેને પોતાની મરજી પર જીવન જીવવા દો. તમારા મૂલ્યોમાં વિશ્વાસ રાખો અને દરેક યોગ્ય પગલા પર તમારી દીકરીને ટેકો આપો. જો તેણી તેની ઈચ્છા મુજબ કંઈક કરવા માંગે છે. તો તેને ટેકો આપો.

ટોપ સ્ટોરી

'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

વિડિઓઝ

Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget