શોધખોળ કરો

Gym Diet Plan: જિમ નિયમિત જાઉ છો તો અપનાવો આ ડાયટ પ્લાન નહિ તો થશે આ નુકસાન

સ્વસ્થ શરીર માટે ફિટ બોડી માટે લોકો જિમમાં જવાનું પસંદ કરે છે. યોગ્ય રીતે વર્કઆઉટ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.

Gym Diet Plan: સ્વસ્થ શરીર માટે ફિટ બોડી માટે લોકો જિમમાં જવાનું પસંદ કરે છે. યોગ્ય રીતે વર્કઆઉટ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઘણી બીમારીઓથી પણ  દૂર રહી શકાય છે. જિમ પછી તમારા સ્નાયુઓ બનાવવા માટે, તમારા માટે વર્કઆઉટ પછી યોગ્ય ભોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીમમાં વ્યાયામ કર્યા પછી યોગ્ય પોષક તત્વો મેળવવાથી તમારા સ્નાયુ પ્રોટીન અને ગ્લાયકોજેન સ્ટોર્સને ફરીથી બનાવવામાં મદદ મળી શકે છે. કસરત કર્યા પછી પુનઃ એનર્જી રિકવર કરવા માટે ડાયટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા લોકો જિમ જોઇન કરે છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે જિમ કર્યા પછી તેમનો ડાયટ પ્લાન શું હોવો જોઇએ, તો ચાલો અમે આપને જણાવીએ કે જિમ ગયા પછી તમારે તમારા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

ઇંડા
ઇંડા માત્ર પ્રોટીનનો સારો સ્ત્રોત નથી, પરંતુ તે તમારા સ્નાયુઓની વૃદ્ધિમાં પણ ઘણી મદદ કરી શકે છે. વેજીટેબલ સ્ટફ ઓમેલેટ વર્કઆઉટ પછી ટેસ્ટ અને ન્યુટ્રીશનનું સારું કોમ્બિનેશન સાબિત થઈ શકે છે.

બ્રાઉન રાઇસ
જીમમાં વર્કઆઉટ કરતા લોકોએ સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ ખાવા જોઈએ. બ્રાઉન રાઈસ માત્ર એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત નથી, પરંતુ તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે. તે મેટાબોલિઝમ સુધારીને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

પ્રોટીન ડાયટમાં સામેલ કરો
જીમ પછી પ્રોટીનનું સેવન કરવાથી મસલ્સ રિપેર અને બિલ્ડ કરવામાં મદદ મળે છે. પ્રોટીનનું સેવન કરવાથી આપણા શરીરને આવશ્યક એમિનો એસિડ મળે છે. તે માંસપેશેન મજબૂત બનાવીને જરૂરી ઊર્જા પણ આપે છે.

બ્રાઉન બ્રેડ
બ્રાઉન બ્રેડની સેન્ડવીચમાં કેલરી ઓછી અને પ્રોટીન વધુ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. હેલ્ધી સેન્ડવીચ બનાવવા માટે બને તેટલા શાકભાજીનો ઉપયોગ કરો.

 શું કહે છે એક્સ્પર્ટ
હેલ્થ અને ફિટનેસ કોચ અરુણ સિંહ કહે છે કે વર્કઆઉટ કર્યા પછી દરેક વ્યક્તિએ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જો તમે આ કરો છો, તો તમારા સ્નાયુઓ મજબૂત થશે અને શરીરનો આકાર સારો થશે. લોકોએ તેમના આહારમાં ફળો, શાકભાજી, દૂધ, ઈંડા, કઠોળ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જો તમે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાઓ છો, તો તમને કસરતનો પૂરો લાભ મળશે અને વર્કઆઉટ પછી તમારું શરીર સારું થઈ જશે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget