શોધખોળ કરો

Tattoo:શું આપ પણ ટેટૂ બનાવવાના શોખીન છો?તો સાવધાન જાણી લો તેના નુકસાન

Tattoo:કેટલીક એવી ડિઝાઈન છે જેમાં સોય તમારા શરીરની ઊંડાઈને વીંધે છે. જેના કારણે તમારા સ્નાયુઓને ઘણું નુકસાન થાય છે.

Tattoo:કેટલીક એવી ડિઝાઈન છે જેમાં સોય તમારા શરીરની ઊંડાઈને વીંધે છે. જેના કારણે તમારા સ્નાયુઓને ઘણું નુકસાન થાય છે.

 લોકોને ટેટૂ કરાવવાનો ખૂબ શોખ હોય છે. ખાસ કરીને યુવાનોમાં ટેટૂ કરાવવાનો ક્રેઝ હોય છે. જો તમે પણ ટેટૂ બનાવડાવવાના  શોખીન છો તો તે પહેલા ચોક્કસથી જાણી લો કે તેનાથી શરીરમાં શું  નુકસાન થાય છે. શરીર પર ટેટૂ કરાવવાથી તમે આકર્ષક બની શકો છો, પરંતુ તેનાથી તમારા શરીરને ઘણા નુકસાન પણ થઈ શકે છે. ટેટૂના સાઇડ ઇફેક્ટ જાણીએ

ટોક્સિન ઇન્ડક્સ

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પ્રાયોજિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી એક ટેટૂ શાહીમાં કાર્સિનોજેનિક રસાયણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોઈ શકે છે. ટેટૂ શાહીમાં એલ્યુમિનિયમ અને કોબાલ્ટ હોય છે. તે તમારી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક શકે છે.

માંસપેશીઓને પહોંચાડે છે નુકસાન

જો આપ ત્વચા પર ટેટૂ કરાવવાના શોખીન છો, તો તેનાથી તમારી ત્વચા અને સ્નાયુઓને ઘણું નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, કેટલીક એવી ડિઝાઇન છે, જેમાં સોય તમારા શરીરની ઊંડાઈને વીંધે છે. જેના કારણે તમારા સ્નાયુઓને ઘણું નુકસાન કરે  છે.

હેપેટાઇટિસ બીનો ખતરો

જો તમે ટેટૂ કરાવવા ઇચ્છો છો તો પહેલા હેપેટાઇટિસ બીની રસી લેવી પડશે. હંમેશા ધ્યાનમાં રાખો કે ટેટૂ નિષ્ણાત પાસેથી જ કરાવો. વાસ્તવમાં, નિષ્ણાતો સ્વચ્છતાનો વિશેષ કાળજી લે છે. ટેટૂ લગાવ્યાં બાદ એન્ટીબાયોટિક ક્રિમ લગાવો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
20sમાં પણ કપલ્સ કેમ કરી રહ્યાં છે ફર્ટિલિટીના પ્રોબ્લેમનો સામનો, જાણો શું કહે છે એક્સ્પર્ટ
દરેક ટેસ્ટના રિપોર્ટ નોર્મલ હોવા છતાં ઇંફર્ટિલિટીની સમસ્યા યથાવત છે? તો જાણો કારણો
દરેક ટેસ્ટના રિપોર્ટ નોર્મલ હોવા છતાં ઇંફર્ટિલિટીની સમસ્યા યથાવત છે? તો જાણો કારણો
IUI Treatment: આ ગર્ભાવસ્થા પ્રક્રિયા IVF કરતા 10 ગણી સસ્તી છે, પરંતુ આ 5 ભૂલો તેને બનાવી શકે છે નિષ્ફળ
IUI Treatment: આ ગર્ભાવસ્થા પ્રક્રિયા IVF કરતા 10 ગણી સસ્તી છે, પરંતુ આ 5 ભૂલો તેને બનાવી શકે છે નિષ્ફળ
Women Health: પિરિયડ પેઇનથી મળશે છુટકારો, અજમાવી જુઓ, આ દેશી ઘરેલુ ઉપાય
Women Health: પિરિયડ પેઇનથી મળશે છુટકારો, અજમાવી જુઓ, આ દેશી ઘરેલુ ઉપાય

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Embed widget