શોધખોળ કરો
Advertisement
મહિલાઓ સાથે ગેરવર્તણૂંક અને મારામારીના મામલામાં કઇ કલમો અંતર્ગત નોંધાય છે કેસ, શું મળે છે સજા ?
સ્વાતિ માલીવાલના નિવેદન બાદ દિલ્હી પોલીસે બિભવ કુમાર અને અન્ય બે લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ કેસ આઈપીસીની કલમ 354, 506, 509 અને 323 હેઠળ નોંધવામાં આવ્યો છે
કમનસીબે, ભારતમાં મહિલાઓ સામે હિંસા એક મોટી સમસ્યા છે. આમાં શારીરિક ઉત્પીડન, દુર્વ્યવહાર અને હિંસા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સામાન્ય રીતે સ્ત્રી વિરુદ્ધ પુરુષ દ્વારા કરવામાં આવે છે.
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement