શોધખોળ કરો
યુજીસી નેટ પાસ કર્યો બાદ સહાયક પ્રોફેસર સહિત આ પોસ્ટ માટે જોબની વધી જાય છે તકો, Exam ક્રેક કરવાની એક્સપર્ટે આપી ટિપ્સ
NET પાસ કર્યા પછી, વ્યક્તિને યુનિવર્સિટી સહિત મોટી કંપનીમાં નોકરી મળી શકે છે. NTA દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં 83 વિષયો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આવતા મહિને જૂનમાં UGC નેટની ( (UGC NET Exam)પરીક્ષા લેવા જઈ રહી છે. NET પરીક્ષા પાસ કર્યા પછી, તમે કોઈપણ ડિગ્રી કૉલેજ અથવા યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત થઈ શકો છો.
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement