શોધખોળ કરો

અમદાવાદના સરખેજમાં રહેણાંક મકાનમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, સાઈબર ક્રાઈમે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં સાયબર ક્રાઈમે રહેણાક વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સરખેજના અરસદ પાર્કમાં ચાલી રહ્યુ હતુ આ કોલ સેન્ટર. સાઈબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કર છે. અમેરીકાના નાગરીકોને અલગ અલગ ઈસ્યોરન્સના નામે કરવામાં આવતી હતી છેતરપિંડી.  છેલ્લા ત્રણ માસથી મકાન ભાડે રાખી ચલાવતા હતા કોલ સેન્ટર. સાયબર ક્રાઈમે લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2015માં આરીફ નાર્કોટીક્સમાં પકડાયો હતો. આરોપી આરીફના બહેનના સસરા મમુમિયા પંજુમિયા પોરબંદરમાં આરડીએક્સ અને હથીયાર લેન્ડીંગમાં પકડાયા હતા જે  દાઉસ અને અબ્બુ સલીંમ, મહમદ ડોસા સાથે કનેક્શન ધરાવે છે.

ટોપ સ્ટોરી

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Navratri 2026: વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં હવે ગરબા રમવા માટે ખરીદવા પડશે પાસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget