શોધખોળ કરો
Advertisement
માતા-પિતા પાસેથી ઝગડતા શીખી 11 વર્ષના બાળકે પાડોશી 4 વર્ષના બાળકની ફોડી આંખ
અમદાવાદઃ માંબાપને ઝગડતા જોઇને ઝગડો કરતા શીખેલા 11 વર્ષના બાળકે પાડોશમાં રહેતા 4 વર્ષના બાળકની આંખ ફોડી નાખી હતી. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમા કોર્ટે બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરિયાદ રદ્દ કરી દીધી હતી. ગાયે રમકડૂ તોડી નાખતા બોળકો વચ્ચે ઝગડો થયો હતો. હાઇકોર્ટે 4 વર્ષના બાળકની આંખની સારવારની જવાબદારી સિવિલ હૉસ્પિટલને સોંપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement