શોધખોળ કરો

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

અમદાવાદ:  દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે જ તમામ 1124 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં પોલીસકર્મી છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા. 

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ બદલી કરવામાં આવી છે.  અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.  7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.  છેલ્લા ઘણા વર્ષથી પોલીસ કર્મચારીની બદલી અટકી પડી હતી.  

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે આજે મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ પોલીસ તંત્રના ઇતિહાસમાં એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં ખાસ કરીને ઘણા પોલીસ કર્મચારીઓ પોતાની બદલીની રાહ જોઈ રહ્યા હતા. 

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

Ahmedabad Police:  અમદાવાદમાં ફરજ બજાવતા 1124 પોલીસ કર્મચારીઓની બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ 

વધુ લિસ્ટ જોવા માટે નીચેની PDF પર ક્લિક કરો........... પોલીસ કર્મચારીઓની બદલી 

View Pdf

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget