શોધખોળ કરો

12 લાખ રૂપિયા રોકડા સાથે ત્રણની ધરપકડ, અધધધ... મળી 2000 રૂપિયાની નોટ

અમદાવાદઃ સેટેલાઇટ પોસીસે ઇસ્કોન પાસે 2000 ની 10 લાખની નવી નોટો સાથે કુલ 17 લાખનો મુદ્દામાલ ત્રણ લોકોની અટકાયત કરી છે. પોલીસે આ શખ્સોને ઇન્કમટેક્ષ વિભાગને હવાલે કરવામાં આવ્યા છે. આ શખ્સો બ્લેક મનીને વ્હાઇટ કરવા લઇ જતા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે બ્લેક મનીની હેરાફેરીને લઇને તપાસ શરૂ કરી છે. કેંદ્ર સરકારે કાળાનાણાં અને ભ્રષ્ટાચાર પર અંકુશ મુકાવા માટે જુની 500 અને 1000 ની નોટો રદ્દ કરી દીધી હતી. સરકારના આ નિર્ણયથી આમ જનતા હેરાનગતી અનુભવી રહી છે. ત્યારે ભ્રષ્ટાચાર અને કાળાનાણું સંગ્રહ કરનાર લોકો પાસે નવી 2000 ની નોટો લાખોની સંખ્યામાં મળી રહે છે. સરકારના આ નિર્ણય સામે સવાલ ઉભા છે. આમ જનતા 2000 થી 4500 રૂપિયા લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે આવા કાળાનાણાં સંગ્રહ કરનાર લોકો આરામથી લાખો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા છે. સેટેલાઈટ પોલીસે ઈસ્કોન પાસેથી 2 હજારની 10 લાખની વધુની નવી ચલણી નોટો સાથે સ્વીફટ કારમા કચ્છના વિરભદ્રસિંહ જાડેજા, પ્રવિણભાઈ માળી અને અમદાવાદના યજુવેન્દ્રસિંહ પરમારની અટકાયત કરીને ઈન્કમટેકસ્ વિભાગને સોંપવામા આવ્યા હતા. 10 લાખની નવી 2000ની નવી નોટો મળી આવતા અનેક શંકાઓ ઉપજી રહી છે.. જયારે લોકોને લગ્ન માટે 2 લાખ મેળવવામા પણ મુશ્કેલીઓ પડે છે ત્યારે આ શખ્સઓએ કેવી રીતે લગ્નના નામે જુદા-જુદા ખાતામાંથી નોટો કાઢી.. આ શખ્સો ખુદને ખેડુત કહે છે..પરંતુ નોટોને લઈને કોઈ પુરાવા નહિ મળતા પોલીસે ઈન્કમટેકસ વિભાગને સોપ્યા છે.. કારણ કે બ્લક મનીને વાઈટ કરવાનું ષડયંત્ર ચાલી રહયુ હોવાનુ શંકા પોલીસે વ્યકત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget