શોધખોળ કરો

અમદાવાદમાં આજે કોરોનાના નવા 293 કેસ નોંધાયા, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 81 કેસ

આજે કોરોના વાયરસના નવા 293 કેસ નોંધાયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 293 કેસ નોંધાયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નવા 293 કેસમાંથી 81 કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. અત્યાર સુધી પશ્ચિમ ઝોનમાં કુલ 686 કેસ એક્ટિવ છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે 213 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે જ શહેરમાં કુલ 11 હજાર 700 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. નવા 293 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 16 હજાર 360 પર પહોંચી છે. વધુ 23 દર્દીના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 1 હજાર 184 પર પહોંચ્યો છે. હવે મધ્ય ઝોનમાં 371, પશ્ચિમ ઝોનમાં 686, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 248, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 295, ઉત્તર ઝોનમાં 787, પૂર્વ ઝોનમાં 601 અને દક્ષિણ ઝોનમાં 415 એક્ટિવ કેસ છે. છેલ્લા દસ દિવસમાં 3006 કેસમાંથી 1722 એટલે કે 57 ટકા કેસ પશ્ચિમ પૂર્વ અને ઉત્તર ઝોનના છે. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 595, ઉત્તરમાં 575 અને પૂર્વ ઝોનમાં 552 કેસ નોંધાયા છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget