Ahmedabad Corona Case: અમદાવાદીઓ સાવધાન! શહેરમાં વધુ 6 લોકો થયા કોરોના સંક્રમિત,સિવિલમાં તાત્કાલિક વોર્ડ ઉભો કરવા આદેશ

Ahmedabad Corona Case: અમદાવાદ શહેર માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આજે વધુ 6 કોવિડ એક્ટિવ કેસ નોંધાયા છે. હવે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 12 પર પહોંચી ગયો છે.

Ahmedabad Corona Case: અમદાવાદ શહેર માટે વધુ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આજે વધુ 6 કોવિડ એક્ટિવ કેસ નોંધાયા છે. હવે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 12 પર પહોંચી ગયો છે. સામે આવેલી વિગતો

Related Articles