શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદની આ શાળામાંથી 9મા ધોરણનો વિદ્યાર્થી ગુમ, વાલીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદ:  શહેરની રઘુવીર સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રઘુવિર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો.

અમદાવાદ:  શહેરના ઠક્કર બાપા નગરની રઘુવીર સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રઘુવિર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. 24 કલાક બાળકની શોધખોળ બાદ વાલીઓ શાળાએ પુછપરછ માટે  પહોંચ્યા હતા. જો કે, શાળા દ્વારા યોગ્ય જવાબ ન આપતાં વાલીઓ ગુસ્સે ભરાયા હતા. હાલમાં મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચી જતા વાતાવરણ તંગ બન્યું છે.

રાડો  જેવી ગુજરાતી ફિલ્મના પોડ્યુસરે હજારો લોકોને લગાવ્યો કરોડો રૂપિયાનો ચૂનો

રાડો ફિલ્મના પ્રોડ્યુસર સામે થયેલી પોલીસ ફરિયાદ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રોડ્યુસર મુન્ના શુકુલ ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9000 લોકોને 50 કરોડમાં નવડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં એકબાદ એક ફરિયાદીઓનો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે કુલ 40 ફરિયાદીનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્રના ધુલીયામાં ગુનો નોંધાયા બાદ મુન્ના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

 9000 લોકો ભોગ બન્યા

શુકુલ શોબિઝના નામે રાડો, નાડીદોષ, લોચા-લાપસી જેવી હીટ ફિલ્મ પ્રોડ્યૂસ કરી ગુજરાતી ફિલ્મમાં મોટું માથું બની ગયેલો પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલની સ્કીમમાં મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાં છેતરપીંડી કરી છે. જેમાં ૯૦૦૦ લોકો ભોગ બન્યા છે. ભોગ બનેલાં લોકો સાથે પચાસ કરોડનું કૌભાંડ શુકુલ એન્ડ કંપનીએ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

છેતરપિંડીની ફરિયાદ સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો

સુરતના વેસુ વી.આઇ.પી. રોડ ઉપર ઓફિસ ધરાવી શુકુલ ગૃપના નામે પોન્ઝી સ્કીમ ખોલી તેમાં રોકાણ ઉપર ચાર ટકા વળતરની લાલચ આપી હજારો લોકોને છેતરનાર મુન્ના શુકુલ વિરૂદ્ધ મંગળવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઇકો સેલ દ્વારા આ ગુનામાં મુન્નાની ઓફિસમાં પગાર સાથે કમિશન ઉપર કંપનીમાં ડિરેક્ટર બનેલી હેપ્પી કુમાર કાનાણી, વિમલ પંચાલ અને મયુર નાવડીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીની પૂછપરછ અને તેમની પાસેથી મળેલાં દસ્તાવેજોમાં આ કૌભાંડ ઘણું મોટું હોવાનું અને આ ટોળકીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પોતાની જાળ પાથરી હોવાનું બહાર આવ્યું હતું. 

પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું 

ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોડાઇ ચા પોલીસ મથકે આ મુન્ના શુકુલ અને તેના સાગરિતો આકાશ પાટીલ સહિતના આરોપી વિરૂદ્ધ બે કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું હતું. પોલીસને ભોગ બનેલાં ૯૦૦૦ લોકો મળી આવ્યા હતા. જેમણે પચાસ કરોડ ગુમાવ્યા હતા. બીલીમોરાનો વતની મુન્ના શુકુલ તેના પત્ની અને બે સંતાનો તથા સાળા દેવેશ તિવારી સાથે પાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતો હતો. ધુલીયામાં ગુનો થયો ત્યારથી જ શુકુલ પત્ની અને બે બાળકો તથા સાળો દેવેશ તિવારી જે પણ ઇકો સેલમાં આરોપી છે તે તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓની લઘુત્તમ બેઝિક સેલરી ₹18,000 થી વધીને ₹69,000 થશે?
Embed widget