શોધખોળ કરો

Ahmeabad: જમાલપુર શાકમાર્કેટમાં મહિલા પર કાર ફરી વળતા ઘટના સ્થળે જ મોત 

અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં અકસ્માતની ઘટના બની છે. અહીં શાકભાજી વેચતા ગીતા દંતાણીનું  અકસ્માતમાં ઘટના સ્થળે જ  મોત થયું હતું.

અમદાવાદ :  અમદાવાદના જમાલપુર શાકમાર્કેટમાં અકસ્માતની ઘટના બની છે. અહીં શાકભાજી વેચતા ગીતા દંતાણીનું  અકસ્માતમાં ઘટના સ્થળે જ  મોત થયું હતું. જ્યારે આ અક્માતની ઘટનામાં અન્ય બે ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  જોકે ઇલેક્ટ્રોનિક ગાડી ચાલકની ગાડી દિવાલ સાથે અથડાઈ રિવર્સ લેતા એક્સીલેટર ઉપર પગ આવી જતા શાકભાજી વેચતા ગીતાબેન ઉપર ગાડી ચડી ગઈ અને ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માત સર્જનાર હાલ ગાયકવાડ પોલીસ સ્ટેશનને છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.  કઈ રીતે અકસ્માતની ઘટના બની અને શું કારણ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા

જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે સવારે વૃદ્ધ દંપતીને કારે કચડયા હતા. આ અકસ્માતમાં  એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતની ઘટના બની હતી. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. પોલીસે કારચાલકની અટકાયત કરી છે. 

અકસ્માત બાદ લોકોએ કારમાં તોડફોડ કરી હતી

અકસ્માતની ઘટના બાદ ગુસ્સે થયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. ઘટનાસ્થળે  લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ પણ પહોંચી હતી.  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છ કે, બ્રિજ પર રહેલા સીસીટીવી બંધ હતા. કાર ચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ જવાયા છે.  

વલસાડમાં બાઈક સ્લિપ થયા યુવકનું મોત

વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બાઈક સ્લીપ થતા અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે.  વલસાડના સુગર ફેકટરી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બનેલી અકસ્માતની ઘટનામાં મળતી માહિતી મુજબ વલસાડ હાઇવે ઉપર આવેલ વાંકી નદીના પુલ પાસે બની રહેલ VIMS HOSPITAL માં કામ કરતા 2 શ્રમિક પોતાની પલસર બાઈક નંબર - MP-11-ZJ-0258 લઇ ઘર વખરીનો સામાન લેવા જઈ રહ્યા હતા જે દરમિયાન સુગર ફેકટરી ઓવરબ્રિજની બાજુમાં સુરત થી મુંબઈ જતા માર્ગ પર તેમની બાઈક સ્લીપ થઈ જતા તેઓ ધડાકાભેર રસ્તા ઉપર પટકાયા હતા.

Surat: રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષે જીવ ગુમાવ્યો, ઓલપાડમાં સહકારી આગેવાનનું મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતીJunagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામેAhmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશોBharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget