શોધખોળ કરો

Ahemdabad: ભાજપમાં ભડકો, આ વોર્ડના કાર્યકરો પહોંચ્યા ખાનપુર કાર્યાલય

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

અમદાવાદ: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. નારણપુરા વોર્ડના ભાજપ કાર્યકર્તા ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે. ભાજપમાં સક્રિય નહીં રહેલા ઉમેદવારને ટીકીટ અપાતા રજુઆત કરવા પહોંચ્યા છે. નારણપુરા વોર્ડમાં જૈન સમાજની બહુમતી હોવા છતાં સમાજના કોઈ લોકોને ટીકીટ નહીં મળતા મોટી સંખ્યામાં લોકો રજુઆત કરવા પહોંચ્યા છે. 15 જેટલા કાર્યકર આગેવાન પ્રભારીને રજૂઆત કરવા પહોંચ્યા છે. અસંતોષ બાદ ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત શરુ કરી છે. આંતરિક વિખવાદને લઈને ખાનપુરના ભાજપના કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની બેઠક યોજાઈ હતી. આજે સવારે અચાનક યોજાયેલી બેઠકથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત

અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
7 જુલાઈએ બુધ ગ્રહની ચાલ બદલાશે: આ 3 રાશિઓને થશે બખ્ખાં, જાણો કોણે રહેવું પડશે સાવધાન
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર

અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ

ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?

Embed widget