શોધખોળ કરો

અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બે સગાભાઈના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન

પાંજરાપોળ નજીક BRTS બસ (GJ 01 HT 2650)ના ચાલકે બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા. જેમના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અમદાવાદ:  શહેરમાં અકસ્માતોની ઘટના જાણે અટકવાનું જ નામ નથી લઈ રહી. આજે સવારે પાંજરાપોળ પાસે BRTS બસના ડ્રાઇવરે અકસ્માત સર્જયો હતો. જેમાં બે સગાભાઈના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને હૈયાફાટ રૂદન કર્યું હતું. પોલીસ તપાસ માટે આજનો દિવસ પાસપોર્ટ ઓફિસથી નહેરુનગરના રૂટ બંધ રહેશે. અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બે સગાભાઈના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન મળતી માહિતી પ્રમાણે પાંજરાપોળ નજીક BRTS બસ (GJ 01 HT 2650)ના ચાલકે બાઈક પર સવાર બે લોકોને અડફેટે લીધા હતા. જેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકની ઉંમર 21 અને 25 વર્ષની છે. એક મૃતકનું નામ જયેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પીક અવર્સ દરમિયાન અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અમદાવાદઃ BRTSની અડફેટે પાંજરાપોળ નજીક બે સગાભાઈના મોત, પરિવારનું હૈયાફાટ રૂદન મૃતક બંને ભાઈઓ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હતા અને મૂળ વેરાવળના હોવાનું જાણવા મળ્યું છે. પાંજરાપોળ નજીક અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આ રૂટ પર સિગ્નલ બંધ હોવા છતાં બીઆરટીએસ અને એએમટીએસની બસો દોડતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે સુરતમાં બ્લુ સિટી બસની અડફેટે 3નાં મોત થયા હતા. જે બાદ આજે તેમના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને વળતર આપો તેવી માંગ સાથે ધરણા કર્યા હતા. બિગ બોસની સ્પર્ધક પર ફિદા થયો આ બોલીવુડ એક્ટર, કહ્યું- લગ્ન કરવા પણ તૈયાર છું યુવકને સગી ભાભી સાથે હતું અફેર, મરતી વખતે કહ્યું- પતિ અને દીકરીને........
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Embed widget