શોધખોળ કરો

યુવકને સગી ભાભી સાથે હતું અફેર, મરતી વખતે કહ્યું- પતિ અને દીકરીને........

સોશિયલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક વ્યક્તિએ તેના અફેરનો ખુલાસો કરીને લોકો પાસે સલાહ માંગી છે. અમેરિકાના આ વ્યક્તિએ જણાવ્યું કે, તેની ભાભી સાથે એપ્રિલ સુધી અફેર હતું. જે ભાઈના લગ્ન બાદ શરૂ થયું હતું.

નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ રેડિટ પર એક વ્યક્તિએ તેના અફેરનો ખુલાસો કરીને લોકો પાસે સલાહ માંગી છે. અમેરિકાના આ વ્યક્તિએ જણાવ્યું કે, તેની ભાભી સાથે એપ્રિલ સુધી અફેર હતું. જે ભાઈના લગ્ન બાદ શરૂ થયું હતું. આ દરમિયાન બંનેએ સેક્સ કર્યું અને તે બાદ ભાભી પ્રેગ્નેન્ટ થઈ હતી. આ અફેર થોડા દિવસો સુધી જ ચાલ્યું હતું. બંનેએ પરસ્પર સહમતિથી નક્કી કર્યુ હતું કે તેના ભાઈને આની ગંધ પણ નહીં આવવા દે. થોડા દિવસો બાદ ભાભીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. જેમ જેમ તે મોટી થઈ તેમ મારા જેવી લાગતી હતી. યુવકની ભાભીનું પણ માનવું હતું કે જે સમયે બંને સેક્સ કર્યું હતું તે હિસાબથી આ દીકરી તેમની હોવાની સંભાવના વધારે હતી. આજે ફરી મળશે NCP-કોંગ્રેસના નેતા, આવતીકાલે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાત થોડા દિવસો બાદ યુવકની ભાભીને કેન્સર હોવાની જાણ થઈ હતી. જેના ગણતરીના દિવસોમાં જ તેનું મોત થયું હતું. કેન્સરની જાણ થયા બાદ ભાભી તેના દીયરને પોતાના ભાઈને સચ્ચાઈ જણાવી દેવા કહ્યું હતું. પરંતુ યુવક આ વાત તેના ભાઈને જણાવી શકતો નહોતો, જે માટે તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટનો સહારો લઈને આ અંગેની પોસ્ટ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની પસંદગી, આ દિગ્ગજ ખેલાડીને મુકવામાં આવી શકે છે પડતો પોસ્ટ બાદ લોકોએ કહ્યું કે, તારી ભાભીએ જીવતી હતી ત્યારે આ વાત જણાવવાની કેમ હિંમત ન થઈ. જો તે ઈચ્છતી હોત તો પતિને વાત કરી શકી હોત, પરંતુ તેણે આમ ન કર્યું અને મરતા મરતા તારા પર આ વાતનો બોજ નાંખતી ગઈ. એક વ્યક્તિએ કહ્યું કે, આ હાલતમાં બે લોકોના ભૂતકાળ અંગે જણાવવું જાણી જોઈને દુઃખ આપવા જેવું છે. કારણકે હાલ બંનેને તે પરિસ્થિતિ સાથે કોઇ લેવા દેવા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget