શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad : યુવક દસમામાં ભણતી છોકરીને ખેતરમાં લઈ ગયો, ‘પ્રેમમાં તો આવું કરવું પડે’ કહીને માણ્યું શરીર સુખ, બર્થ-ડે પર ફરી બાંધ્યા શરીર સંબંધ ને.....

સગીરાએ ફ્રેન્ડ સાથે વાત કરતાં તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે તેમ કહ્યું હતું. સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી માર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું.

અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે સોનોગ્રાફી કરી દીકરી 6 મહિના ગર્ભવતી હોવાનું જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ બાળકના પિતા અંગે કંઈ ન કહેતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સગીરા પરિવાર સાથે હાથીજણમાં રહેતી હતી, ત્યારે પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે યુવકના પરિજયમાં આવી હતી. દરમિયાન યુવક સગીરાને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેને શરીરસુખ માણવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં પ્રેમમાં તો આ બધું કરવું પડે તેમ કહી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

સગીરાએ આ અંગે તેની ફ્રેન્ડ સાથે વાત કરતાં તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે તેમ કહ્યું હતું. બીજી તરફ સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી માર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, પરિવાર હાથીજણથી વાસણામાં રહેવા આવી ગયો હતો. 

બીજી તરફ સગીરા જન્મ દિવસે દાદી સાથે હાથીજણ આવી ત્યારે પ્રેમી ફરીથી તેને મળવા આવ્યો હતો તેમજ તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. અહીં પણ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સંબંધ પછી સગીરા માસિક ન આવતાં ટેન્શનમાં આવી ગઈ હતી. આ અંગે તેણે પ્રેમીને વાત કરતાં તેણે તારા શરીરમાં લોહી ન હોવાથી માસિક ન આવતું હોવાનું જણાવ્યું હતું. જોકે, સગીરા માસિક આવતું ન હોવાથી ડરી ગઈ હતી. તેમજ તેની માતાને પણ આ અંગે ખોટું કહ્યું હતું. 

દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરતાં સગીરાએ ઉપરની સંપૂર્ણ વિગત જણાવી હતી અને યુવકે બેથી ત્રણવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ધડાકો કર્યો હતો. પરિવારે સમગ્ર હકિકત સામે આવતાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget