શોધખોળ કરો

અમદાવાદમાં 30 વર્ષના યુવક સાથે કારમાં કામક્રિડામાં મસ્ત 40 વર્ષની મહિલાએ પોલીસને આપ્યો શું વિચિત્ર જવાબ ?

લોકડાઉન હોવા છતાં આ કપલ બહાર નિકળીને અંગત પળોને મણી રહ્યાં હતાં ત્યારે જ પોલીસની ગાડી ત્યાં આવી પહોંચતા બંને ઝડપાઈ ગયાં હતાં.

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે દૂરદર્શન ટાવર પાસેના એઈસી ગ્રાઉન્ડમાં આંબા નીચે સવારે ગાડી પાર્ક કરીને કામક્રિડામાં મગ્ન થઈ ગયેલા કપલને ઝડપી લીધું છે. લોકડાઉન હોવા છતાં આ કપલ બહાર નિકળીને અંગત પળોને મણી રહ્યાં હતાં ત્યારે જ પોલીસની ગાડી ત્યાં આવી પહોંચતા બંને ઝડપાઈ ગયાં હતાં. સેટેલાઈટમાં રહેતા 30 વર્ષના યુવક અને વસ્ત્રાપુરમાં રહેતી 40 વર્ષની મહિલાએ પહેલાં તો પોતે કૂતરાઓને દૂધ પીવડાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેમની આ વાત ગળે ન ઊતરતાં બંને વિરૂધ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી તેમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સોમવારે સવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 9.30 વાગ્યે પોલીસે દૂરદર્શન ટાવર પાસેના એઈસી ગ્રાઉન્ડમાં આંબા નીચે એક ગાડી પાર્ક કરેલી જોઇ હતી. પોલીસ નજીક ગઇ તો અંદર એક સ્ત્રી અને એક પુરુષ કામક્રિડા કરી રહ્યાં હતા. પોલીસે ગાડીનો કાચ ખખડાવતા બંને બહાર આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેઓ કૂતરાઓને દૂધ પીવડાવવા ગ્રાઉન્ડમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની જડતી લેતાં તેમનાં આઈડી પ્રૂફ મળ્યાં હતાં. પુરુષ સેટેલાઈટ જોધપુર વિસ્તારમાં રહેતો અને 30 વર્ષનો હોવાનું બહાર આવ્યું હતું. મહિલા વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે રહેતી અને 40વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. બંનેના નામ-સરનામા બધું જ અલગ હોવાથી પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોલીસે બંને વિરૂધ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બંને કારમાંથી પકડાયા હોવા અંગે તેમના પરિવારના સભ્યોને જાણ કરી દેવામાં આવી હતી.

ટોપ સ્ટોરી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ લેનાર આકાશદીપ બીજી ટેસ્ટમાંથી બહાર
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Petrol vs Hybrid Car Cost: 10 લાખમાં પેટ્રોલ કાર અથવા 15 લાખમાં હાઈબ્રિડ, 5 વર્ષમાં કોનો ખર્ચ ઓછો?
Embed widget