શોધખોળ કરો

Ahmedabad : 15 વર્ષની છોકરીને હોટલમાં લઈ જઈ ત્રણ યુવાને પરાણે માણ્યું શરીર સુખ, છોકરીને બ્લીડીંગ થવા લાગતાં થઈ ગઈ બેભાન ને.....

જગતપુરમાં રહેતા શૈલેષ ભરવાડના સંપર્કમાં આ સગીરા આવી હતી. દરમિયાન 10 જુલાઇએ શૈલેષે ફોન કરીને સગીરાને મળવા માટે ગોદરેજ ગાર્ડન સિટી ખાતે મળવા બોલાવી હતી. શૈલેષ તેના બે મિત્રો સાથે કાર લઈને ઉભો હતો. 

અમદાવાદઃ શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 3-3 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડલાજની હોટેલમાં લઈ જઈને ૩ મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. શૈલેષ ભરવાડ, વિજય ભરવાડ અને અન્ય એક વિજય ભરવાડ દ્વારા સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી ફરાર થઈ ગયા હતા. ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરા  લોહીલુહાણ થતા ઓરપા હોસ્પિલમાં મુકી ભાગી ગયા હતા. 

આ અંગેની વધુ વિગતો એવી છે કે, જગતપુરમાં રહેતા શૈલેષ ભરવાડના સંપર્કમાં આ સગીરા આવી હતી. દરમિયાન 10 જુલાઇએ શૈલેષે ફોન કરીને સગીરાને મળવા માટે ગોદરેજ ગાર્ડન સિટી ખાતે મળવા બોલાવી હતી. સગીરા મળવા પહોંચી ત્યારે શૈલેષ તેના બે મિત્રો સાથે કાર લઈને ઉભો હતો. 

સગીરા આવતાં તેને કારમાં બેસાડી અડાલજની એક હોટલમાં લઈ ગયા હતા. અહીં રૂમમાં શૈલેષે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેના બે મિત્રોએ પણ સગીરા પણ વારા ફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જેને કામે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને બેભાન થઈ ગઈ હતી. 

આમ, સગીરાની તબિયત બગડતા ત્રણેય તેને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા તેમજ અહીં હોસ્પિટલના સ્ટાફને સગીરા રસ્તામાં ચક્કર ખાઈને પડી ગઈ હોવાથી અહીં લાવ્યા હોવાનું કહીને એડમિટ કરાવી હતી અને પછી ત્યાંથી નકળી ગયા હતા. 

ચાંદખેડા પોલીસે ત્રણેય સામે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે તેમના નંબર ટ્રેસિંગમાં મૂકી તપાસ હાથ ધરી છે. તેમજ ગુનામાં વપરાયેલી કાર લઈને ભાગ્યા હોવાથી પોલીસે સીસીટીવીને આધારે શોધખોળ શરૂ કરી છે. 

Dahod : યુવતીને નગ્ન કરીને તેના ખભા પર યુવકને બેસાડીને કરાવી ગામમાં પરેડ, કારણ જાણીને ચોંકી જશો 

દાહોદઃ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારવામાં આવી રહ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાના ખબા પર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી. 

મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપો સાથે જાહેરમાં મહિલાને નગ્ન કરી માર માર્યો હતો. વિડિયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠી હતી.  આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો  હોવાનું પોલીસ તપસમાં બહાર આવ્યું છે. 

ધાનપુર પોલીસે વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 6 લોકોને હસ્તગત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ
Embed widget