Isudan Gadhvi: ભાજપના રાજમાં ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓનો રાફડો ફાટ્યો, નકલી ટોલનાકા પર ઈસુદાન ગઢવીના પ્રહાર

Gujarat News: દોઢ વર્ષથી ધમધમતા  આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200  અને ફોર વ્હીલના 50 લેવાતા હતા.

Fake Toll Booth:  મોરબીના વાંકાનેર નજીક ખૂબ જ ચૌંકાવી દેતી ઘટના સામે આવી છે, અહીં  નકલી ટોલનાકાનો પર્દાફાશ થતાં  ઉઘાડી લૂંટની ઘટનાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.મોરબીના વાંકાનેર નજીક વધાસિયા

Related Articles