શોધખોળ કરો

અમદાવાદના રેન્જ આઈજી કે જી ભાટીનું નિધન, પોલીસબેડામાં શોકનો માહોલ

ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે નિધન થયું છે.

અમદાવાદ: ગુજરાત પોલીસના વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાનમાં અમદાવાદના રેન્જ IG તરીકેની ફરજ બજાવતા કેસરીસિંહ ભાટીનું આજે નિધન થયું છે. અમદાવાદના રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા કેજી ભાટીનું નિધન થતા પોલીસબેડામાં શોકનો માહોલ છે. અમદાવાદના રેન્જ આઈજી કે જી ભાટી બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ આંતરડાની બીમારીની સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન આજે કે જી ભાટીનું નિધન થયું છે. તેમના નિધનના કારણે પોલીસબેડામાં શોકનો માહોલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?

અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર

LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે કિમ જોંગ-ઉને પણ કરી દીધો ધડાકો! ઉત્તર કોરિયાએ છોડી મિસાઈલ,પાડોશી દેશોમાં હડકંપ

LPG Shortage: ઘરેલુ ગેસ અંગે રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, 10 પોઇન્ટથી સમજો સ્થિતિ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે આ તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી

US-Israel-Iran War: અમેરિકાનો ઈરાનના ખર્ગ ટાપુ પર હુમલો, તમામ સૈન્ય કેમ્પનો નાશ કર્યાનો ટ્રમ્પનો દાવો

LPG ગેસ સિલિન્ડર મળશે ફટાફટ, HP ગેસ ગ્રાહકો આ 4 રીતે કરે બુકિંગ, થશે ઝડપથી ડિલિવર

યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી

Embed widget