શોધખોળ કરો

અમદાવાદમાં સફાઇ કમાદાર પર થયેલા હુમલાને લઇને 26 હજાર સફાઇ કર્મી હડતાળ પર

અમદાવાદઃ 26 હજાર સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. જોધપુરમાં સફાઈ કામદાર પર થયેલા હુમલાના વિરોધમાં આ હડતાળ પડાઈ છે. તો હુમલા મામલે નોકર મંડળના આગેવાન હરીશ મકવાણા સહિતના સફાઈ કામદારો હાલમાં અમદાવાદ કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે. જેઓ આ હુમલા અંગે સત્તાધીશોને રજૂઆત કરશે. એએમસી પહોંચેલા આગેવાનો અને સફાઈ કામદારોએ અમરીશ પટેલની અટકાયતના સુત્રોચ્ચારો કર્યા છે. તો હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારો વી. એસ. હોસ્પિટલ પહોંચ્યા હતા. અને સાંજના સમયે મેયર ગૌતમ શાહને આ સફાઈ કામદારો મળીને ચર્ચા કરશે. શહેરના જોધપુર વોર્ડમાં 5 સફાઇ કામદારો  પર હુમલો થતા સફાઇ કામદારોએ હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. મનપાના નોકર મંડળે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યુ કે માર મારનાર લોકોને જ્યાં સુધી પકડવામાં નહી આવે ત્યાં સુધી સફાઇ કામદારો હડતાલ ઉતર્યા છે.મહામંત્રી હરીશ મકવાણાએ નિવેદન આપ્યુ છે કે 44 વોર્ડના 26 હજાર સફાઇ કામદારો હડતાલમાં જોડાયા છે.

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Embed widget