શોધખોળ કરો

કોરોના રસીને લઈ AMCએ શરૂ કર્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન, જાણો વિગતો

કોરોના વેક્સિન માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે.

અમદાવાદ: કોરોના વેક્સિન માટે અમદાવાદ મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. ફન્ટ્રલાઈન વોરિયર્સ અને 50 વર્ષથી વધુની વયના લોકો માટે Www.Ahmedabadcity.gov.in પર રજીસ્ટ્રેશન થશે. સર્વેમાં બાકાત રહી ગયેલા નાગરિકો AMCની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. 50થી નાની વયના પણ તેમને બ્લડપ્રેસર કે ડાયાબીટીસની બીમારી હશે તે પણ કરાવી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવવા આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ ફરજિયાત છે. કોરોના રસીને લઈ AMCએ શરૂ કર્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન, જાણો વિગતો અમદાવાદમાં આજે કોરોના વાયરસના નવા 184 કેસ નોંધાયા છે. જેની સામે આજે 191 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કારણે આજે વધુ 3 લોકોના મોત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ

વિડિઓઝ

Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Kheda Rain: ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન સાથે વરસાદ શરુ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો જોરદાર વરસાદ
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, યલો એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
EPFO ઉપાડના નિયમો બદલાયા, જાણો હવે તમે કેટલી રકમ ઉપાડી શકો? ATM સુવિધા ક્યારથી શરુ થશે
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે તોફાન અને કરા સાથે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
Gold Silver Rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ 
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Embed widget