શોધખોળ કરો

અમદાવાદમાં 600 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપતા નીતીન પટેલ

અમદાવાદ: અમદાવાદમાં 600 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યૂટી સી એમ નીતીન પટેલ દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતીન પટેલે જણાવ્યું કે જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે પાલિકાનું બજેટ 400 કરોડનું હતું, જ્યારે આજે માત્ર ત્રણ કલાકમાં 600 કરોડના વિકાસના કામોને લીલીઝંડી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સમયથી ગુજરાત પ્રથમ કામ કરી રહ્યું છે. કૉંગ્રેસની સરકાર સમયે રાજ્યની તિજેરી ખાલી હતી.

ટોપ સ્ટોરી

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત

Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી

CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો

PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી

IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન

Stock market: સેંસેક્સ નિફ્ટીની નબળી શરૂઆત, લાલ નિશાને ખૂલ્યું શેરમાર્કેટ

Embed widget