શોધખોળ કરો
Advertisement
AMC ના કરોડો રૂપિયાના પ્લોટનો મામલો, પ્લોટ પર દબાણ કરવામાં આવતા બીજેપી શાસકો આવ્યા હરકતમાં
અમદાવાદ: AMC ની માલિકીના પ્લોટ પર દબાણનો મામલો સામે આવતા બીજેપી શાસકો હરકતમાં આવ્યા હતા, આ સમગ્ર મામલે ખાસ એક પોલીસી તૈયાર કરવામાં આવશે, જેમાં ટીપી સ્કિમ હેઠળ AMC ને મેડલ પ્લોટનો સર્વે કરવામાં આવશે. તેમજ દર ત્રણ મહિને પ્લોટની સ્થિતિ અંગે મૂલ્યાંકન કરવામાં આવશે. આગામી સ્ટેંડિંગ કમિટીમાં આ ટેકાની દરખાસ્ત પણ દાખલ કરવામાં આવશે. આ દરખાસ્તમાં સબંધિત અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. ઈસનપુરમાં AMC ના પ્લોટને SBI દ્વારા વહેંચવાનો પ્રયત્ન કરતા આ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો હતો. AMC ના કરોડો રૂપિયાના પ્લોટનો તંત્ર પાસે કોઈ હિસાબ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement