શોધખોળ કરો

AMTS ના કંડક્ટરોનો વિરોધ યથાવત, પરિવાર સાથે યોજી રેલી

અમદાવાદ: AMTSના કોંટ્રાક્ટ કંડક્ટરો પોતાની પડતર માંગણીઓને લઇને છેલ્લા 11 દિવસથી વિરોધ  નોંધાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓએ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને શાહીબાગથી રેલી કાઢી AMTS સામે સુત્રોચ્ચાર કર્યો હતો. AMTSના કોંટ્રાક્ટ કંડક્ટરોનો વિરોધ યથાવત રહ્યો છે. આ રેલી શાહીબાગના નમસ્તે સર્કલથી નિકળી હતી, રેલીમાં હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે મળી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં મહિલાઓ પણ જોડાઇ  હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી પડતર માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. તેમજ આવનારા સમયમાં અન્ય સામાજીક સંગઠનો પણ આ આંદોલનમાં જોડાશે, તેમજ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન રહેશે ચાલુ રાખવામાં આવશે.

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget