શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં BRTS બસના ડ્રાઈવરની બેદરકારી આવી સામે, એક જ ટ્રેક પર સામે-સામે આવી બસો
અમદાવાદ: અમદાવાદમાં BRTS રૂટ પર બેદરકારીની ધટના સામે આવી છે. જેમાં BRTS રૂટ પર દોડતી બસો એક ડ ટ્રેક પર સામે સામે આવી ગઈ હતી. BRTS રૂટ પર દોડતી બસો એક જ ટ્રેક પર સામે સામે આવી જતા એક એમ્બ્યુલસ અટવાઈ હતી. થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. BRTS બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે આ ધટના બની હતી. જોધપુર નજીક સ્ટાર બજાર પાસે BRTS ની બસો સામે-સામે આવી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement