શોધખોળ કરો

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં ભાગ લેશે અમિત શાહ, 27મી સાંજે આવશે અમદાવાદ

અમદાવાદ: શુક્રવારે અમદાવાદમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપની મહત્વની બેઠક મળશે. જેમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ સહિત હોદ્દેદારો હાજર રહેશે. આ બેઠકમાં સંગઠનાત્મક મુદ્દા ઉપરાંત બોર્ડ નિગમની નિમણૂક અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ પરત ફરશે. ગઈકાલે પોતાનો પ્રવાસ ટુંકાવીને અમિત શાહ દિલ્લી ગયા હતા. જો કે, તેઓ દિલ્લી કયા કારણથી પરત ફર્યા હતા તે હજુ જાણી શકાયું નથી. અમિત શાહ 30મી ઓક્ટોબર સુધી અમદાવાદમાં રોકાણ કરશે.

ટોપ સ્ટોરી

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની હાજરીમાં અમદાવાદમાં કૂડો ટૂર્નામેન્ટનો પ્રારંભ, હર્ષ સંઘવી પણ સમારોહમાં જોડાયા

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત

Ahmedabad: અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 16 નવેમ્બરે પાણીકાપ, ગોતાથી બોપલ સુધી પાણી નહીં મળે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર

હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ

Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક

ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ

Embed widget