શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, જાણો વિગત

હાઇકોર્ટમાં એક કેસમાં જુબાની આપવા પહોંચેલા ભરતસિંહ સોલંકીને જયારે કલમ 370 દૂર કરવાના નિર્ણય બાબતે મીડિયા કર્મીઓએ તેમની પ્રતિક્રિયા પૂછી ત્યારે તેમણે સરકારના નિર્ણયને સમયોચિત યોગ્ય ગણાવ્યો.

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરને  વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કરવાનું પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અને સરકારી ગેઝેટ નોટિફીકેશન બાદ કેન્દ્રશાસિત પ્રદેશોના વિભાજનની પ્રક્રિયા શરૂ થશે.  સાથે જ જમ્મુ-કાશ્મીર વિધાન પરિષદને ભંગ કરીને સમાપ્ત કરી દેવામા આવશે. કલમ 370 રદ કરવાના મુદ્દાને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પણ યોગ્ય ગણાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અનુચ્છેદ 370 દૂર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. હાઇકોર્ટમાં એક કેસમાં જુબાની આપવા પહોંચેલા ભરતસિંહ સોલંકીને જયારે કલમ 370 દૂર કરવાના નિર્ણય બાબતે મીડિયા કર્મીઓએ તેમની પ્રતિક્રિયા પૂછી ત્યારે તેમણે સરકારના નિર્ણયને સમયોચિત યોગ્ય ગણાવ્યો. એક બાજુ કોંગ્રેસે સંસદમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલનો વિરોધ કર્યો અને અનુચ્છેદ 370 હેઠળના વિશેષાધિકાર દૂર કરવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો, ત્યાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે આ નિર્ણયને સમયોચિત યોગ્ય તો ગણાવ્યો, પણ સાથે હજુ વધુ તકેદારી રાખવાનું પણ કહ્યું હતું. રિતિક રોશનના નાનાનું થયું નિધન, અમિતાભ-ધર્મેન્દ્ર સહિત અનેક સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો આ રાજ્યના મુખ્યમંત્રીની પત્નીએ અજાણ્યા વ્યક્તિને આપ્યો OTP ને લાગ્યો 23 લાખનો ચુનો, જાણો વિગત ટીમ ઈન્ડિયાના આ બોલરને એક વર્ષ બાદ રમવાનો મળ્યો મોકો, 3 વિકેટ લઈને રચી દીધો ઈતિહાસ, જાણો વિગત

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget