શોધખોળ કરો
આંખેથી ના જોઇ શક્તા દિવ્યાંગને નોકરીમાંથી હાંકી કઢાયો, મામલો પહોંચ્યો હાઇકોર્ટમાં

અમદાવાદઃ કેંદ્રની મોદી સરકાર દેશભરમાં દિવ્યાંગો માટે કામ કરી રહી છે. અને તેમના જીવન ધોરણાં સુધારો આવે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. ત્યારે PM ના જ રાજ્યમાં દિવ્યાંગને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સરકાર હસ્તકની એક વીજ કંપનીમાં કામ કરતા કાયમી કર્મચારીને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું તેનો વાંક ફક્ત એટલો જ હતો કે, તે આંખેથી જોઇ શક્તો નહોતો. ત્યાર આ મામલો હાલ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટ આ મામલે 7 નવેંબરે સુનવણી કરશે.
Before You Go
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ





















