શોધખોળ કરો

Ahmedabad: વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિની હત્યાથી ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભાજપના કોર્પોરેટરના પતિની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, કોઠારી બ્રિજ પાસે છરીના ઘા ઝીંકી હર્ષદ ગામોતની હત્યા કરી દેવામા આવી હતી.ચૂંટણીની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ વોર્ડ નંબર-2ના નગરસેવક સોનલબેનના પતિ હતા. હત્યાની ઘટનાને લઈને પોલીસે સ્થળ પર પહોંચી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

Actress : મારી સાથે અભદ્ર માંગણી કરાતી... હોટલમાં કોલગર્લ્સ બોલાવતા : અભિનેત્રીના થથરાવી મુકતા ખુલાસા

Mehreen Shah alleges sexual harassment : 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ' એ મનોરંજન ઉદ્યોગની કડવી વાસ્તવિકતા છે. બોલિવૂડથી લઈને લોલીવુડ સુધી ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. હવે પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ મેહરીન શાહે પાકિસ્તાની નિર્દેશક અને ભારતીય નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે

મેહરીન શાહ પાકિસ્તાની સિનેમાની ઉભરતી અભિનેત્રી છે. તેણે નિર્દેશક એહસાન અલી ઝૈદી અને ભારતીય નિર્માતા રાજ ગુપ્તા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, અઝરબૈજાનની રાજધાની બાકુમાં એક શૂટિંગ દરમિયાન પાકિસ્તાની નિર્દેશક અને ભારતીય નિર્માતા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો શેર કરીને મેહરીન શાહે પોતાની સાથે થયેલા આ ગેરવર્તણૂક વિશે જણાવ્યું છે.

અભિનેત્રીએ વીડિયોમાં કહ્યું હતું કે, એહસાન અલી ઝૈદી અને રાજ ગુપ્તા સાથે કામ કરવું તેના માટે ખૂબ જ ડરામણો અનુભવ રહ્યો છે. મેહરીને જણાવ્યું કે જ્યારે તેણે પાકિસ્તાની નિર્દેશક એહસાન અલી ઝૈદી અને ભારતીય નિર્માતા રાજ ગુપ્તાની માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે અભિનેત્રીને ઘણી હેરાનગતિ કરી હતી.

મેહરીનને ભૂખી રાખવામાં આવી હતી

અભિનેત્રીએ કહ્યું- આ બધું કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે છોકરીઓ સાવધાન રહે. હું પહેલીવાર એહસાન અલી ઝૈદી સાથે કામ કરી રહી છું. હું તેમને કેટલાક સંદર્ભ દ્વારા મળી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, એહસાન અલી ઝૈદી સાથે એક ભારતીય નિર્માતા રાજ ગુપ્તા હતા, જે તેમની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શરૂઆતમાં અભિનેત્રીએ અવગણના કરી. પરંતુ જ્યારે તેણે બંનેની વાત માનવાની ના પાડી તો તેણે અભિનેત્રી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. ન તો મેહરીનને ખાવાનું આપ્યું અને જ્યારે તે બીમાર પડી ત્યારે તેને જોવા સુદ્ધા કોઈ નહોતુ આવ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget