શોધખોળ કરો

બીજેપીની 2 દિવસીય કારોબારીનો પ્રારંભ, બેઠકમાં સર્જીકલ સટ્રાઇક પર અભિનંદન ઠરાવ પસાર

અમદાવાદઃ શુક્રવારે મળેલી બે દિવસીય કારોબારોમાં POK માં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો જેમા જવાનોને અને કેંદ્રની મોદી સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યો હતો. તેમજ ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપીને શોક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ કેંદ્ર અને રાજ્ય સરકાર દ્વારા કવરામાં આવતી કામગીરી પર પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠક દ્વારા બીજેપીના પ્રદેશ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરવા માટે મહત્વો રહેશે. આવતા વર્ષે વિધાનસભાની ચુંટણી આવી રહી છે જેને લઇને પણ આ બેઠક ઘણી મહત્વની બની રહેશે. આણંદના બાકરોલમાં પ્રદેશ ભાજપની કારોબારી મળી હતી. 2 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં જિલ્લા પ્રમુખોને બુથ સ્તર સુધી એક દિવસ પૂર્ણ સમયનો કેમ્પ કરવા આદેશ અપાયા છે. એક દિવસના કેમ્પમાં બુથસ્તરના કાર્યકર્તાઓને મળીને તેમની નારાજગી દૂર કરવાના સૂચન કરાયા છે. બુથસ્તર સુધી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવા કહેવાયું છે. દિવાળી સહિતના ઉત્સવોમાં સ્નેહ મિલન સહીતના પક્ષના કાર્યક્રમો કઈ રીતે અસરકારક થાય તે અંગે રણનીતિ પણ નક્કી કરાવામાં આવી છે. 2017ની ચૂંટણીને અનુલક્ષીને આગામી કાર્યક્રમો પર થઇ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. બીજેપીની આજથી મળી રહેલી બે દિવસીય પ્રદેશ કારોબારીની બેઠકની શરૂઆત બાકરોલ આત્મિય વિઘાધામમાં થઇ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બીજેપીની પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભાવી દિનેશ શર્મા અને મંત્રી પુરુષોત્તમા રૂપાલા સહિતના પદાધિકીરો ઉપસ્થિત રહ્યા હતા. આવતા વર્ષના અંતમા યોજનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રદેશ કારોબારી મહત્વની માનવામાં આવી રહી છે. આ બે દિવસની બેઠકમાં ચુંટણી લગતી રણનીતિ ઘડવામાં આવશે. તેમજ રાજ્યમાં ચાલી રહેલા દલિત આંદોલન અને પાટીદાર આંદોલન શાંત પાડવા માટે શુ કરી શકાય તે અંગ પણ ચર્ચા થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget