શોધખોળ કરો

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, બે વિદ્યાર્થીની રહી એકસાથે ટૉપર

ધોરણ 12નું સીબીએસઇનુ પરિણામ 83.04 ટકા આવ્યુ છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીને સીબીએસઇમાં 499 નંબર આવ્યા છે. કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરિક્ષા આપી હતી

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન -CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર થઇ ગયુ છે. તમામ ઝોનનું રિઝલ્ટ એકસાથે જાહેર કરવામાં આવ્યુ. આ વખતે સીબીએસઇનું રિઝલ્ટ 83.04 ટકા આવ્યુ છે. ધોરણ 12નું સીબીએસઇનુ પરિણામ 84.04 ટકા આવ્યુ છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીનીને સીબીએસઇમાં 500માંથી 499 નંબર આવ્યા છે. કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરિક્ષા આપી હતી. આ વખતે પણ છોકરીઓએ બાજી મારી હતી. ત્રિવેન્દ્રમ ઝોનનું પરિણામ સૌથી વધારે આવ્યું હતું. અહીં 98.2% પરીક્ષાર્થી પાસ થયા છે. 92.3% સાથે ચેન્નાઈ બીજા અને 91.87% સાથે દિલ્હી ત્રીજા નંબરે રહ્યું છે. સીબીએસઇ પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓએ cbse.nic.in વેબસાઇટ પરથી જોઇ શકે છે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget